________________
११७ ) अथ आत्मबोधस्तवनप्रारंभः
रामगिरि रागण गीयते मूढ मुह्यसि मुधा !! मूढ मुह्यसि मुधा॥ध्रुवर्षद विभवमनुचिंत्य हृदि सपरिवारं ॥ कुशशिरसि नरिमिव गलदनिलकंपितं ॥ विनय जानीहि जीवितमसारं ॥ मू० ॥१॥
અ ––હે મૂર્ખ ! પરિવાર સહિત સંપત્તિનું મનમાં ચિતવન કરીને શું ફેગટ મેહુ પામે છે? તે વિનયી પવને કપાવવાથી ગળનાર દર્ભના અગ્ર ભાગને વિષે રહેલા જળના બિંદુના સરખું સાર વિનાનું જીવિત જાણ છે ૧ | (વિનચવિજયજી ઉપાધ્યાય પિતાને બંધ કરતાં છતાં બીજાને ઉપદેશ કરે છે.)
पश्य भंगुरमिदं विषयसुखसोहदं पश्यतामेव नश्यति सहासं ॥ एतदनुहरति संसाररूपं रयाज्वलजलदबालिकारुचिविलासं ॥ मू०॥२
અર્ય–આ વિષય સુખ રૂપ મિત્ર ક્ષણભંગુર છે એમ જે, કારણ કે તે હસતાંજ જોતજોતામાં નાશ થઈ જાય છે. વળી આ સંસારનું સ્વરૂપ વેગે કરીને જનારી વીજલીની કાંતિના વિલાસનું અનુકરણ કરે છે ૨ |
हंत हतयौवनं पुच्छमिव शौवनं, कुटिलमति तदपि लघु दृष्टनष्टं ॥
"Aho Shrutgyanam"