________________
( ૮૯ )
દેવ પ્રભુ તે નર સએ, કામરૂપ અવતાર રે; સા દર્શન દે દિલ ઠાર રે, પ્રભુ આવાગમન નિવાર રે. સા૦ ૩
બેડિ વિગેરેનું બંધન ટાલતા છતા કહે છે. आपादकंठमुरुगृखलवष्टितांगा, गाढंबृहन्निगड कोटिनिघृष्टजंघाः ॥ त्वन्नाम मंत्रमनिशं मनुजाः स्मरंतः, સૂચઃ સ્વયં વિગતËધમયા માતા ૪૨ "
અર્થઃ—જેનું અંગ, પગથી માંડને કંઠ સુધી મેટી સાંકળથી ખધેલુંછે એવા અને અત્યંત માટી એડીયેાની અણીથી ઘસાતી જંઘાવાળા મનુષ્યા, તમારા નામ રૂપ મંત્રનું નિરંતર સ્મરણ કરવાથી, તરત પેાતાની મેળે બંધનના ભય રહિત થાયછે. ॥ ૪૨ ॥
૫૬૯૩ મુ, ભક્તામર–બેતાલીસમું સ્તવન. રાગ-કાલીંગડા લેલી લેલી પુકારૂ મેં અનચે—એ-રાહુ તાલ-દીપચંદી.
મેરે દિલ પ્રભુ આદિ જિષ્ણુદા, મેં પાયા અમ સુરતર્ કંદા. મે કાઇ કહા કછુ માર સુરંદા, મૈ દેખ્યા મરૂદેવીકા નંદા, મે૦ તુજ મુખ દેખે પરમાનંદા, જ્યે ચકાર મનમાંહે ચંદા. મે જયું ચકવા મનમાંહે દિણુંદા, જયું વિધ્યાચલ સીમ ગયંદા. મેરાત્રિ દિવસ ચાહું દિદારા, હીરા પરે મન માહન ગારા. મે॰ હું મે!રા ચાહે મન મેહા, જ્યું પંથી મન પાવત ગેહા. મે તુંહી દેખ્યા મેં સાચા દેવા, સુર નર કેાડી કરત તુમ સેવા. મે પત્ર અરૂ કંઠ લગે બંન્નીરા, એડિજડિત જંઘા પય ભીરા, મે જે નર બંધન બંધે પરીયા, તે પ્રભુ નામ મંત્ર ઉદ્ગુરીયા. મે તતછન બંધનકે લય છૂટા, ક્રમ ક્રમ કર્મક અંધન તૂટા, મે૦ દેવ પ્રભુ દિલમેં તું ધ્યાષા, સાચા સાહિમ અખમેં પાયા. મે
"Aho Shrutgyanam"