________________
( ૮૮ ) મેરે પ્રાણ આધાર –
તેરી. ટેક. ૧ અભેનિધિ ભીષણ ભએ, મચ્છાદિક જલચારી રે; વડવાનલ વિકરાલકી, જાલા જીભ સમારી રે.–તેરી૦ ૨ રંગ તરંગ ઉત્સંગમેં, ડાલત જિહાઝ ઉછારી રે; શરન ભએ તુમ નામકે, તે નર પાર ઉતારી રે....તેરી ૩
હવે ગભયને નિવારણ કરતો કહે છે. उद्भूतभीषणजलोदरभारभुनाः, शोच्यां दशामुपगताच्युतजीविताशाः ॥ त्वत्पादपंकजरजोमृतदिग्धदेहा, मत्यभिवंति मकरध्वजतुल्यरूपाः ॥ ४१ ।।
અર્થ—ઉત્પન્ન થયેલા ભયંકર જલદર રોગનr ભારે કરીને વાંકા વળી ગયેલા, જીવવાની આશાને મુકી દીધેલા, શેચ કરવા ચગ્ય દશાને પામેલા, એવા જ પણ તમારા ચરણ કમળના ૨જ રૂપ અમૃતને પેતાના દેહને વિશે ચેપડવાથી કામદેવના સરખા સ્વરૂપ વાળા થાય છે. મે ૪૧ .
પદ ૯૨ મું, ભતામર–એકતાલીસમું સ્તવન રાગ-પરજ-મગ ચલત કાહસે અટકી–એ–શાહ
તાલન્તીલાલ. અરજ હમારી અવધાર રે સાહિબજી, ભવ ભય ફંદા ટાર રે. સાહિબજી૦ ભીષણ કુષ્ટ જલેદરા, ખયન ખરે દુઃખ ભાર રે. સાવ સેચ દીશા બહુ રેગકી, કયું કીજે કિરતાર છે. સા. ૧ સાહેબજી રે, જિનછ રે, જગજીવનજી રે, વિનતિ મારી માન રે, કરમકી વેદના ટાર રે. સારા ચરણુ કમલ જ રાગથી, સંજે તન એક વાર રે. સા. ૨
"Aho Shrutgyanam