________________
પદ ૯૦ મું, ભકતામર–ઓગણચાલીસમું સ્તવન.
રાગટડી તાલ–જપ કુંતવર ભિન્ન ગજ કુંભ નિકસત રૂધિર, વારિપરવાહમેં તરન લાગે; ચપલ અતિ ચેધ બલ રાય અરિ શોધતે, ક્રોધ કલ કલ કરે કાર ભાગે
- ૧ યુદ્ધ કરિ દક્ષ બહુ પક્ષ અરિ પક્ષ જે, નાલિઆવાજ યૂહિ કાશે; આદિ પ્રભુ ચરણ શરણાગતા જે જના, શુભ મના જય વરે વીતરાગે – ( ૦ ૨
- હવે સમુદ્રભય નિરાશ કરતો છતો કહે છે. अंभोंनिधी क्षुभितभीषणनक्रचक्र, पाठीनपीठभयदोल्बणवाडवाग्नौ ॥ ગાંફાવસ્થતાનાત્રા, स्वातं विहाय भवतः स्मरणाद्ब्रजंति ॥ ४० ॥
અર્થઃ—જ પામેલા એવા અને ભયંકર એવા નક્ક ચક્ર તથા પાઠીનપીઠ જાતિના મછ વડે ભય પામનારા તથા આકરા વડવાનળ અગ્નિવાળા સમુદ્રને વિષે, કલેલના તરંગના શૃંગ ઉપર સ્થીત થયેલા વહાણ રૂપ પાત્રમાં રહેલા પુરૂ તમારા મરણ થકી ભય વિનાના થઈને કેન્દ્રના પારને પામે છે. તે ૪૦ છે.
પદ ૯૧ મું, ભક્તામર–ચાલીસમું સ્તવન. રાગ–સોરઠ-હરીયાલે ડુંગર યાર-એ-હિતાલ-તીલાલ તેરી સુમરણુકી બલિહારિ રે, તેરી સુરતિ ઉપર વારિ રે; તુતે નિકારણુ ઉપગારી રે, તું તે જગજીવન હિતકારી રે;
"Aho Shrutgyanam