________________
નાશ પામે છે કેમકે ઉદય પામેલા સૂર્યનાં કિરાની શિખાએ કરીને ભેદન થએલે અંધકાર નાશ પામે છે. તે ૩૮ છે
પદ ૮૯ મું, ભક્તામર–આડત્રીસમું સ્તવન.
રાગ-રોહણ તાલ-જપ જેર ભર દેરતે ભેર ઘરે ખરે, ઘેર ઘનશ્યામ ગજરાજ ગાજૈ; રથ મહારથ રે ગગન રજ વિસ્તરે, સબલ બલવંત ભૂપતિ દિવાજે.–ર૦ ૧ કટકમે ભટકતે સુભટ કોટિ કટે, ભટકતે સટકતે કટક ભા; ઉદય દિનકર યથા તિમિર સબ દૂરથી, બહુરિ પ્રભુ નામથૈ હમ દીવાજે.-જે૨૦ ૨
ફરિને પણ યુદ્ધના ભયને નિરાશ કરતો છતે કહે છે
તાથમિન્નાનજિત વારેવાર, वेगावतारतरणातुरयोधभीमे ॥ युद्धे जयं विजितदुर्जयजेयपक्षा, स्त्वत्पादपंकजवनायिणोलभंते ॥ ३९ ॥
અર્થઃ—બરછીની અણીથી ભેદાયેલા હસ્તિના રૂધિર રૂપ જળના પ્રવાહમાં વેગવડે પ્રવેશ કરીને પાક તરી નીકળવાને આતુર એવા સુભટેએ કરીને ભયંકર યુદ્ધને વિષે પણ તમારા ચરણ રૂપ કમળના વનને આશ્રય કરીને રહેલા પુરૂષે, દુઃખે કરીને જીતી શકાય તેવા શત્રુના વર્ગને જીતીને, જય પામે છે. . ૩૯૯ મા
"Aho Shrutgyanam