________________
आक्रामति क्रमयुगेन निरस्तशंक, . स्त्वन्नामनागदमनी हदि यस्य पुंसः॥ ३७॥
અર્થ –-રાતા નેત્રવાળા, મદેન્મત, કોયલના કંઠના સર શ્યામ, ક્રોધ કરીને ઉદ્ધત થએલા, ઉંચી ફણુવાળા અને સામા આવતા એવા સર્પને જે પુરૂષના હૃદયમાં તમારા નામ રૂપી નાગદમની નામની ઔષધી ભરેલી છે. તે પુરૂષ શંકા વિનાને થઈને બે પગે કરીને આક્રમણ કરે છે. માં ૩૭ ના
પદ ૮૮ મું, ભક્તામર–સાડત્રીસમું સ્તવન. રાગ-કાનડા--પીયા મે ન માનું ન માનું મનાય-એ-રાહ
તાલ–તીવાલ. સાહિબામાનોમાને મેરીવિનતિ-દિલઆને મેરીવિનતિ. સા... ચિત્ત લાવો મેરી વિનતિ, તું છે ગરીબ નિવાજ રે; દુખિયનકે દુઃખ ટાર છે.—
માને માને છે કાંઈમહિર કરે મહારાજ રે, આપ અવિચલ રાજ રે -સા૦૨ રાતે રે ચન કે પર્થે, કાંઈ કેકિલ કંઠ ન્યૂ શ્યામ રે; પ્રણિધર ડારે દૂરથી, નાગદમની તુમ નામરે-સા-મા૦ ૩
-
હવે રણુભયાપહરણ કરતો છતો કહે છે. वल्गत्तुरंगगजगर्जितभीमनाद, माजौबलं बलवतामपि भूपतीनाम् ॥ उद्यदिवाकरमयूखशिखापविद्धं, त्वत्कीर्तनाचम इवाशु भिदामुपैति ॥ ३८॥
અર્થ –ઉછળતા એવા ઘડાઓથી અને હાથીઓની ગર્જનાએ કરીને ભયકર શબ્દવાળા સંગ્રામને વિષે અળવાલા રાજાઓનું સૈન્ય પણ તમારા કીર્તન થકી તત્કાળ
"Aho Shrutgyanam