________________
( ૮૪ ) ભિન્ન ગજકે કુંભ નિકસિત, મુક્તાહ સુવિશાલ રી; ભૂમિ ભાગ વિભૂષિ આયે, ઉછ દેઈ ફાલ રી; પડ્યો ભૂમિ અફાલ રી.--
ચ
હવે દાવાનલ ભયને દલન કરતો છતે સ્તવે છે कल्पांतकालपवनोदतवन्हिकल्पं, दावानलं ज्वलितमुज्ज्वलमुत्फुलिंगम् ॥ विश्वं जिघत्सुमिव संमुखमापतंतं, त्वन्नामकीर्तन जलं शमयत्यशेषम् ॥ ३६ ॥
અર્થ–પ્રલયકાળના પવને કરીને જેરમાં આવી ગએલા અગ્નિના સરખો જાજવલ્યમાન ઉચી જવાળા વા | અને જેના તણખા ઉંચા ગએલા છે. એવા વળી સ જગતને ગળવાની ઈચ્છા કરતા હાય નહિં? એવા અને સમુખ આવતા એવા દાવાનળને તમારાં નામના કિર્તન રૂપી જળ સમગ્ર શાંત કરી દે છે. જે ૩૬ .
-
-
-
- -
પદ ૮૭ મું, ભક્તામર–છત્રીસમું સ્તવન.
રાગ-કાનડે-દરબારી તાલ–જપ તેરે નામ કીર્તન જલ સમાવે, દાવાનલ અસરાલ રી; કલપંત કાલકે પવન પરગટ, વહિયૂ વિકરાલ રી. તે ૧ માહા તરૂવર વનહીં જારે, દિ૨ ની વાલ રી; વિશ્વ ખાવા રૂપ રાક્ષસ, ભયે યૂ જમ સાલ રી. તે ૨ દેવ પ્રભુતે તબહિં ઉદ્ધરે, જંતુ સબ જગ પાલ રી. તે ૩.
હવે સર્પનો ભય નિવારણ કરતો છતો કહે છે रक्तक्षणं समदकोकिलकंठनीलं, क्रोधोद्धतं फणिनमुत्फणनमापतंतम् ।।
"Aho Shrutgyanam