________________
( ૮૧ ) હવે અતિશય દ્વારા એ જિનને સ્તુતિ કરે
છતે કહે છે. निद्रहेमनवपंकजपुंजकांति, प्रर्युल्लसन्नरखमयूखशिखाभिरामौ ॥ पादौ पदानि तव यत्र जिनेंद्र धत्तः, पद्मानि तत्र विबुधाः परिकल्पयंति ॥ ३२ ॥
અર્થ –હે નિંદ્ર! પ્રફુલ્લિત, સુવર્ણના, નવની સંખ્યાવાલા અથવા નવીન, કમળના સમુહની કાંતિએ કરીને ઉલ્લસિત કરનારા એવા નખના કિરણની પંક્તિએ રીને મનહર તમારા ચરણે જે ભૂમિને વિષે ગમનનાં
નક પ્રત્યે ધારણ કરે છે. તે સ્થાન વિષે દેવતાઓ કમળની રચના કરે છે. જે ૩૨ ૫
પદ ૮૩ મું, ભક્તામર-બત્રીસમું સ્તવન. ગરબી-રાહ–એકવાર વશ આવજે–એ–રાહ-તાલ–દાદરે ચરણ તુમ્હારે હો નાથજી-ચ-એહિ લાગે પ્યારે -જિનજી આદિ જિન ચરણે તમારે હો, દેખનહી દૂર ભએ સબ પાપ હમારે હેન્નાથજી ૧ જહાં જહાં પ્રભુ પગલાં ધરે તહાં તહાં દેવ કુમારે હો; નખ છબિ નીકે નિરખતાં, નવ કમલ સમારે હા-ના૦ ૨
હવે તેત્રનો સંક્ષેપ અતિશયે કરતો છતો કહે છે. इत्थं यथा तव विभूतिरभूजिनेंद्र, धर्मोपदेशनविधौ न तथा परस्य । यादृक्प्रभा दिनकृतः प्रहांधकारा, तादृकुताग्रहगणस्य विकाशिनोऽपि ॥ ३३ ॥
"Aho Shrutgyanam