________________
પદ ૮૧ મું, ભકતામર-ત્રીસમું સ્તવન. રાગ ભરવી-કરમતી લે એ-રાહ
તાલ-તીતાલ. યમર સુર વીજૈ હૈ--કુંદ કુસુમ અવદાત-ચમ-ટેક. સેવન વાન સમાન સુંદર તનું, નયન નિરખિ નિત રીજે-૨૦૧ ચંદ્રકલા ઉજવલ નિઝરણા, જલધારા નિત્ય ભજે, સર ગિરિકનક શિખર પદ દેખી, દેવકે દર્શન જૈ-ચ૦ ૨
હવે છત્રય નામા પ્રાતિહાર્યને વર્ણન કહે છે. छत्रत्रयं तव विभाति शशांककांत, मुच्चैःस्थितं स्थगितभानुकरप्रतापम् ॥ मुक्ताफलप्रकरजालविवृद्धशोभं, प्रख्यापयचिजगतः परमेश्वरत्वम् ॥ ३१ ॥
અર્થ હે પ્રભુ! ચંદ્રમાના સરખું મને હર તમારા મસ્તક ઉપર રહેલું, સૂર્યના કિરણેના પ્રતાપને ઢાંકી દેનારું, મેતીના સમુહની રચના કરીને વિશેષ શોભનારું, અને ત્રણ જગતના પરમેશ્વરને પ્રક કરીને જણાવનારૂં છત્રત્રય લે છે. તે ૩૧
પદ ૮૨ મું, ભકતામર–એકત્રીસમું સ્તવન. રાગ–બહાગ–મ્રગ લોચની ગજગામની આ કામની સુંદર -
એ-રાહ-તાલ-ગજલ. અબ મેં જા સહી, તીન જગતકો ઈશ; તીન છત્ર શિરપર પ્રભુ સેહિ, અંભે હૈ દિન ઈશ-અ. ૧ સુક્તાફલ પરના ભઈ તારા, દેવ નમાવે શીશ; મનું તીન ચંદ્રસેવા, મિશ, ફૂપ ધ નિશિ દસ-અ૦ ૨
"Aho Shrutgyanam"