________________
( ૭૯ >
અર્થ:ડે ઢેલ, મણીના કિરાની પંક્તિઓએ કરીને વિચિત્ર એવા સિંહાસનને વિષે સુવર્ણના સરખું મનેાહર તમારૂં શરીર શેલેછે. કેમકે ઉદયાચલ પર્વતના શિખર ઉપર આકાશને વિષે રહેલું પ્રકાશમાન કણાની લતાના સમુહવાણું સૂર્યનું પ્રતિબિબ થેલેછે તેમ. ૨૯૫
પદ્મ ૮૦ મુ, ભક્તામર–ઓગણત્રીસમું સ્તવન. રાગ-કેદારાઝ્યારે નવલી લાડલી રાધીકા—એં-રાહ તાલ–તીતાલ.
જિન તેરા અગ બિરાજૈ ચંગ,
રે સિંહાસન પરિ કનક સમાન હૈ, જડિત જવાહિર નંગ-જિ-ટેક.૧ રાજ્યું ઉડ્ડયાચલ શિરપર સેાહૈ, સૂરજ મિંખ અભંગ, અંબર કર પસરેહી જાકે, દેવપ્રભુ રસરંગ—જિ
હવે કરીપણ પ્રકારાંતરે ભગવાનના શરીરનુ વર્ણન કહે છે. कुंदावदातचलचामरचारुशोभ, विभ्राजते तव वपुः कलधौतकांतम् ॥ उद्यच्छशांकशुचिनिर्झरवारिधार, मुचैस्तटं सुरगिरेरिव शातकौंभम् ॥ ३० ॥
અર્થ:માઘરાના પુષ્પના સમ્મા ઉજવળ અને ચળાયમાન ચામરાએ કરીને મનેાહર શૈાભા વાકું અને સુવર્ણના સરખું મનેહુર એવું તમારૂં શરીર શેાલેછે. કેમકે ઉદય પામેલા ચંદ્રના સરખી નિર્મળ નિઝરણાંની ધારાવાલું સુવર્ણમય મેરૂ પર્વતનું ઉંચું શિખર શેલેછે. ૩૦ ૫
"Aho Shrutgyanam"