________________
( ૭૮ ) હવે કેટલા એક પ્રતિહાર્યને પ્રગટ કરતે
- જિનની સ્તુતિ કહે છે. उच्चैरशोकतरुसंश्रितमुन्मयूख, माभाति रुपममलं भवतोनितांतम् ॥ स्पष्टोल्लसत्किरणमस्ततमोवितानं, बिंब रवरिव पयोधरपार्श्ववर्ति ॥ २८ ॥
અર્થ – જિન! ઉંચા અશક તરૂને આશ્રય કરી રહેલું અને ઉંચા કિરવાનું તમારું શરીર અત્યંત નિર્મળ
ભે છે. કેમકે પ્રગટ ઉલસાયમાન કિવડે અધકારના સમુહને નાશ કરી નાખનારા સૂર્યનું પ્રતિબિંબ મેઘની પાસે રહ્યું છતું શાલે છે. આ ૨૮ છે.
પદ ૭૯ મું, ભકતામર અઠાવીસમું સ્તવન. રાગ–પરજીવીપીના કામ છે કેવા દીએ છે દુખ ઘાતકી
થઈને–એ–રાહ-તાલ-દીપચંદી. અતિ ઉચે હો અતિ ઉચે, તેરા રૂપ સેહે અતિ ઉચ–અફિલ દલ ફૂલ અશેક તર્તલ, તા છબિસ્ નીકે રાચ્ચે-અ૦૧ ઉલ્લસિત પ્રગટ કિરણ હૈ જાકે, તિમિર પડેલ દરે ખાંચ્ચે સજલ જલદકે અંતર બરતત, માનું રવિમંડલ માણ્યે-અ૦૨
હવે ફરીપણુ ભગવાનના શરીરનું વર્ણન કહે છે. सिंहासने मणिमयूखशिखाविचित्रे, विभ्राजते तव वपुः कनकावपातम् ।। बिंब वियलिसदंशुलतावितानं, तंगोदयाद्रिशिरसीव सहस्त्ररश्मेः ॥ १९॥
"Aho Shrutgyanam