________________
( ૭૭ )
૫૬૭૭ મુ, ભક્તામર છવીસમું સ્તવન રાગ-મીહાગકાહુ કીસીસે દીલના દીજે-તાલ-તીતાલ. નુમહી નમે નમા તુમહી તમે નમા-તુમહી તીન ભૂવન પીડાહરસ્વામી, ભૂતલ નિર્મલ ભૂષણ સમેતુ॰ ૧ તીન જગતકે ઠાકુર તુમહી, ભવજલનિધિ શાષણ નિમમા; દેવવિજય પ્રભુ જગહિતકારી,વિમન મંદિરમાંહિ રમા-તુ૦૨:
હવે નિંદા સ્તુતિ કહેછે. कोविस्मयोऽत्र यदि नाम गुणैरशेष, स्त्वं संश्रितो निरवकाशतया मुनीश ॥ दोषैरुपात्तविविधाश्वयजातगर्वैः, स्वप्नांतरेऽपि न कदाचिदपीक्षितोऽसि ||२७||
અર્થ: હૈ મુનીશ! તમને સમગ્ર ગુણા નિરંતર આશ્રય કરી રહેલા છે. એમાં કાંઈપણ આશ્ચર્ય નથી કારણ કે ગ્રહણ કરેલા (હરિહરાદિક) વિવિધ આશ્રયે કરીને ઉપન્ન થએલા ગર્વના દેષે કરીને સહીત એવા જને એ સ્વમાંતરને વિષે પણ તમને જોયેલા નથી (તમારી સામુજ જોતા નથી) ! ૨૭ ॥
૫૪ ૭૮ મુ, ભક્તામર—સત્તાવીસમું સ્તવન, રાગ યમન-કલ્યાણ-પ્યારે રસકી ખાત મનેરી-એ-રાહુ તાલ~તીતાલ.
અચરજ કહા કહા ઈહાં મેરે રી, આરટૈરિવનિરિઆવત,સખગુણુઆઈભર્યેાતનતેરેરી;-.૧ ઠેર ઠેર અવગુણુ સમ પાઈ, જાત ગર્વ ભચે માનુ ભરે રી; સ્વમાંતર તું આહું ન દેખ્યા, દેવ પ્રભુ દેખી દિલ ઠરે રી—અ૦ ૨
"Aho Shrutgyanam"