________________
( ૭૬ )
અર્થ:હે દેવતાઓએ પૂજિત હાવાથી વિષુદ્રાચિત બુદ્ધિનાં માપ થકી તમેજ બુદ્ધછે, અને ત્રણ ભુવનને સુખ કરનાર હેાવાથી તમેજ શંકર દેવતા (જ્ઞાનતત્વી) છે. હું ધીર! તમેજ મેાક્ષ માર્ગની વિધીના નિષ્પાદન હાવા થકી વિધાતા છે અને હું ભગવંત તમેજ પ્રગટપણે પુરૂષામાં ઉત્તમ એવા દેવછે. ॥ ૨૫ ॥
કરનાર
૫૬ ૭૬ મુ, ભક્તામર–પચીસમું સ્તવન ઝીંઝાટી લેાચલા સખી મીલ દેખનકું-એ-રાહ તાલ–તીતાલ. [ તથાહમકું છાંડ ચલે ખીન માધુ ધન ધન પુરૂષોતમ તુમ શરણું—ધન–
બુદ્ધિ એધતેં સુધ કહાયા, તીન ભુવન શંકર સુંભ ક઼રણું ® વ્ ધાતા શિવ મારગ દર્શનતેં, પરમ પુરૂષ પાતક હેરણું; મરૂ દેવા નંદન જગ વંદન, દેવ પ્રભુ સેવક ધરણું, ભવજલનિધિ' તારણ તરણું
ન ર
હવે વલીફરીને જિનને નમસ્કાર કહેતાછતા કહેછે. तुभ्यं नमस्त्रिभुवनार्त्तिहराय नाथ, तुभ्यं नमः क्षितितलामलभूषणाय ॥ तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय, तुभ्यं नमोजिन भवोदधि शोषणाय ॥ २६॥ અર્થઃ—હૈ નાથ! ત્રણ ભુવનની પીડાને નાશ કરનારા તમેાને નમસ્કાર હા. પૃથ્વીના તળને વિષે નિર્મળ અલંકાર રૂપ તમને નમસ્કાર હેા. ત્રણ જગતના પ્રકૃષ્ટ પ્રભુ એવા તમને નમસ્કાર હૈ. હે વિતરાગ ! સંસારરૂપ શેોષણ કરનારા તમને નમસ્કાર હેા. ॥ ૨૬ ॥
"Aho Shrutgyanam"