________________
( ૭૫ )
योगीश्वरं विदितयोगमनेकमेकं, જ્ઞાનસ્વરૂપમમહે પ્રવુંત્તિ સંતઃ ॥ ૨૪ ||
અર્થ:ૐ નાથ! તમને સંતપુરૂષા (અવ્યયં) ક્ષય વિનાના, (વિભું) સમર્થ એવા, (અર્ચિત્ય) જેનું સ્વરૂપ ચિંતવન થઈ શકે નહુિ એવા, (અસંખ્યું) અસંખ્ય ગુણ્ણા વાળા, (આદ્ય) આદિમાં થયેલા એવા, બ્રહ્મા, ઈશ્વર, (જ્ઞાન દર્શનાગુિણવ3) અનંત, કામદેવને નાશ કરવાથી અનં ગકેતુ ચેાગીએના ઈશ્વર, ચેાગને જાણનાર, જ્ઞાને કરીને અનેક, સર્વ થકી ઉત્તમ માટે એક, કેવળ જ્ઞાન સ્વરૂપ, અને અઢાર દોષથી રહિત છે માટે નિમેળ કહેછે. ॥ ૨૪
૫૬ ૭૫ મુ, ભક્તામર્ચાવીસમું સ્તવન. રાંગ-કલ્યાણુ–પેહેલી આરતી પ્રથમ જિણુંદા-એ-રાહ તાલ-સુરફાગ.
જ્ઞાન સ્વરૂપી સંત કહાવે, તુંહી બ્રહ્મા તુંહી ઈશ્વર, ચેાગીશ્વર જગદીશ સુહાવે જ્ઞાન૦ ૧ અવ્યય અવિનાશી તૂં અસંખ્ય, આદિ અનંત ચિત્ય ધરાવે; એકઅનેકઅલખઅગેોચર, અંગઅનંગસહીતુંહરાવે-જ્ઞા॰ ૨ તીન ભુવનમેં તુંહી દેવા, લેાકા લેક સદા દરસાવે; નિર્મલધ્યાનસમાધિજગાવૈ, પરમદશાસેાઈઆતમપાવૈ-જ્ઞા૦૩
હવે બીજો અર્થ કહી બીન્ન દેવને નામ જિનની સ્તુતિ કહેછે. बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात्, त्वं शंकरोऽसि भुवनत्रयशंकरत्वात् ॥ धातासि धीर शिवमार्गविधेर्विधानात् ॥ व्यक्तं स्वमेव भगवन् पुरुषोत्तमोऽसि ॥ २५ ॥
"Aho Shrutgyanam"