________________
( ૭૪ ). આઠ દિશે ચહગન ધરે, સહસ કિરનન રાતા; ઉદય હેત પૂરવ દિશા, દેવ પ્રભુ ગુણ ગાતાં.
વ. ૨
હવે પ્રભુની પરમપુરૂષ કરીને સ્તુતિ કહે છે. त्वामामनंति मुनयः परमं पुमांस, मादित्यवर्णममलं तमसः परस्तात् ॥ त्वामेव सम्यगुपलभ्य जयंति मृत्यु, नान्यः शिवः शिवपदस्य मुनींद्र पंथाः ॥२३ ।।
અર્થ –હે મુનીંદ્ર! મહર્ષિઓ તમને પરમ પુરૂષ કહે છે અને (પાપરૂપ) અંધકારની આગળ નિર્મળ આદિત્ય વર્ણ (સૂર્ય સરખા વર્ણ પ્રકાશવાલા) કહે છે. તથા તમેનેજ રૂડે પ્રકારે જણને (તે મહુએ) મૃત્યુને જીતે છે - અને તમારા વિના બીજે કાઈ ઉપદ્રવ વિનાને મેક્ષ પદને માર્ગ નથી. તે ૨૩ .
પદ ૭૪ મું, ભક્તામર–તેવીસમું સ્તવન. રાગ-કાન-આર બાર મેકું આન જગાવે–એ–રાહે
તાલ–દીપચંદી, મુનીસર પરમ પુરૂષ તોહિ મા, નિર્મલ તેજ ઝલમલ સેહત, સૂર સમાન બનાવ્યે મ ટેક-૧
મહીસું જિન દળ્યાન લગા, પરમાતમ પહિચાન્યા; મકા ભય તિનહીં જીત્યા, શિવમારગ તુમ જાન્ય. મૂ૦ ૨
હવે સર્વ દેવને નામે કરીને જિનને સ્તવે છે. त्यामव्ययं विभुमचिंत्यमसंख्यमाद्यं, ब्रह्माणमीश्वरमनंतमनंगकेतुम् ।।
"Aho Shrutgyanam