________________
( ૮૨ )
અર્થ: “હે જિવેંદ્ર! ધર્મના ઉપદેષ સમયને વિષે આગળ કહેલી એવી તમારી સંપત્તિ જેવી રીતે હર્ડી તેવી રીતે મીજા દેવાની નથી પણ અધકારને ના કરનારા સૂર્યના જેવી કાંતિછે. તેવી કાંતિ પ્રકાશવાલા એવ પણ તારાગણેાની ક્યાંથી હાય ? અયાત્ ન હેાય. ॥ ૩૩ ॥
૫૬ ૮૪ મુ, ભક્તામર તેત્રીસમું સ્તવન.
રાગ-કાનડા-દરબારી—ધ્રુપદ—તાલ——ચાતાલ. તુમારી અકલ ગતિ હૈ જિણુંદ રાય-~ ધર્મ દેશન વિધિ જૈસે સંપદ, માર પર્ષેદકે મન ભાઈ-તુ૰૧ આર કાહુકે તૈસી ન ભઈ, સખ દેવનમેં તુંહી ઠહરાઈ; જૈસી પ્રભા સૂર્યકી સેાહત, તૈસી ગ્રહગનકી ન કહાઈ–તુ
પ્રભુના દર્શનથી હાથીને ભય પણ નાશ પામે છે તે કહે છે.
श्वयोतन्मदाविलविलोलकपोलमूल, मत्तभ्रमद्भ्रमरनादविवृद्धकोपम् ॥ ऐरावताभमिभमुद्धतमापतंतं, दृष्ट्वा મયં મવાર નો મવશ્રિતાનામ્ ૨૪ ॥ અર્થ::-ઝરતા મઢે કરીને વ્યાસ એવા ચંચળ કપાળના મૂળે કરીને માન્મત થએલા અને ભ્રમતા ભ્રમરાના શબ્દે કરીને ધ પામેલા ઐરાવત હાથીના સરખી કાંતિવાળા, ઉદ્ધત એવા અને સનસુખ આવતા એવા હાથીને જોઈને પણ તમારા સેવકાને ભય થતા નથી. ૩૪
"Aho Shrutgyanam"