________________
દીપક છે અને આ સમસ્ત ત્રણ જગતના સ્વરૂપને પ્રગટ હર છે. તે સીવારૂપે તમે પર્વતોને કંપાવનારા વાયુએ વિષયકષાયાદિકેએ) ક્યારે પણ ગમ્ય થતા નથી. (અને સાધારણ વાતો વાચએ કરીને ઓલવાઈ જાય છે. )
પદ ૬૭ મું, ભક્તામરસેળયું સ્તવન.
રાગ–સેરઠ-તાલ–દાદર. જિનાજી તે જગમાંહે દીવે, તું જગ અભિનવ છીવે –ટેક. ધૂમ નહી નહી વાટિ અનૂપમ, તેલક પૂર ન પી.-જિન. ૧ તીન જગતકે ભાવ પ્રકાશત, કબહું ન પવનથે બી -જિ૦ ૨ દેવ વિજય કર જોરિ કહૈ અબ, બહુત વર્ષ તુંહી જી.-જિ૦ ૩
૩ પ્રભુને સૂર્ય સાથે ઉપમાની વ્યર્થતા કહે છે. नोस्त कदाचिदुपयासि न राहुगम्यः, स्पष्टीकरोषि सहसा युगपजगंति ॥ नांभोधरोदरनिरुद्धमहाप्रभावः, सूर्यातिशायिमहिमासि मुनींद्र लोके ॥ १७॥ " અર્થ-હે મુનિંદ્ર ! તમે લોકમાં સૂર્ય થકી અધિક મહિમા વાળા છે કારણ કે કઈ વખત પણ અસ્ત પામતા નથી, તેમ રાહુએ ગ્રસિત થતા નથી અને એક કાળે ત્રણ જગતને તત્કાળ પ્રકાશ કરે છે અને (જ્ઞાનાદિક, પાંચ આવર્ણ રૂપ ) મેઘના મધ્ય ભાગ થકી તમારે માટે મહિમા શાકાત નથી.
પદ ૬૮ મું, ભક્તામર-સત્તરમું સ્તવન.
રાગ-માલકોશ-તાલ-સુરફાગ સૂરજતે – અધિક કહા, અસ્તાચલ તું નહિરે છિપાયે-ટેક. કુમતિરાહુકે બસનડિઆ, તીનહું જગતસદાપ્રગટા. સૂત્ર ૧
"Aho Shrutgyanam