________________
( ૬૮ ) હવે ભગવાનનું યથાર્થ નામપણું કહે છે. चित्रं किमत्र यदि ते त्रिदशांगनाभि, . नीतं मनागपि मनो न विकारमार्गम् ॥ कल्पांतकालमरुता चलिता चलेन, किं मंदराद्रिशिखरं चलितं. कदाचित् ॥ १५॥
અર્થ –-હે પ્રભુ! જે દેવતાઓની સ્ત્રીઓએ તમારું મન જરાપણ વિકાર માર્ગને પમાડયું નથી. તે તેમાં આશ્ચર્ય શુ ! કેમકે મેટા પર્વતને કંપાવનારા ક૯પાંત કાળના વાયુ થકી પણ મેરૂ પર્વતનું શિખર શું ચલાયમાન થાય ? (અર્થાત્ ન થાય.)
પદ ૬૬ મું, ભકતામર–પંદરમું સ્તવન રાગ–પુરવી---નાહી પડત માહે ચેન પીયરવા-તાલ-તીલાલ યામેં કછુ નહી નાથ વિચિત્ર, સુર રમણી મન તનક ન ડે , મન વચ કર્મ પવિત્ર, ચા૦ ૧ કલપંત કાલ પવન સબહી, અચલ ચલે ન્યૂ પત્ર;-ચા૦ ૨ મેરૂ શિખર કબ નહિ ડોલત, દેવ પ્રભુ કરિ મિત્ર.ચા૩
હવે ભગવાનને દીવાની ઉપમાની વ્યર્થતા કહે છે, निर्धूमवर्तिरपवर्जिततैलपूरः, कृत्स्नं जगत्रयमिदं प्रकटीकरोषि ।। गम्यो न जातु मरुतां चलिताचलाना, दीपोऽपरस्त्वमसि नाथ जगत्प्रकाशः ॥ १६ ॥
અર્થ ––હે નાથ (દ્દેશ રૂ૫) ધુમાડા અને (કામ વાસના રૂ૫) વાટ વિનાના અને (નેહ પ્રકાશ રૂપ) તેલ પૂર્યા વિનાના તમે વિલક્ષણ જગતના પ્રકાશ કરનારા
"Aho Shrutgyanam