________________
( ૧૦ )
૫૬ ૬૪ મુ, ભક્તામર–તેરમુ સ્તવન. રાગ-પરજ—મગ ચલત કાહુનસે અટકી-એ-રાહુ તાલતીતાલ.
પ્રભુ તેરી સુખ સમતા કુન હેાવે–મુખ સમતા કુન હેાવૈ-પ્રભુ ટેક તીન જગત ઉપમાન બિચારે. સકલ સુરાસુર જોવૈ-પ્રભુ॰ ૧ તું નિકલંક સદ એકલંકી, પાંડુ પલાસ વિગેાવે; સાલ કલા વાસર ઉદયે છેં, ચંદ્ર મંડળ છષિ ખાવૈ. પ્રભુ૦ ૨
હવે ભગવદ્દગુણાની વ્યાપ્તિ કહે છે. संपूर्ण मंडलशशांककलाकलाप, शुभ्रा गुणास्त्रिभुवनं तव लंघयंति ॥ व संश्रितास्त्रि जगदीश्वर नाथमेकं, कस्तान्निवारयति संचरतोयथेष्टम् ॥ १४ ॥
અર્થ:——હે ત્રણ જગતના ઈશ્વર ! સ`પૂર્ણ મંડળ વાળા ચંદ્રની કળાની સમુહના સરખા ઉજવળ તમારા ગુણા ત્રણ ભુવનને ઉલ્લંઘન કછે (ત્રણુ ભુવનથી ઉપરાંત જાયછે) જે ગુણા આપ એક નાથનેજ આશ્રય કરી રહેલા છે તેમને પેાતાની ઈચ્છાએ ગતિને કરતાં યે પુરૂષ નિવારી શકે! (અર્થાત્ કેાઈ નહીં.)
૫૬ ૬૫ મુ, ભક્તામર-ચાક્રમ સ્તવન, રાગ-ધનાશ્રી તાલ——તીતાલ.
પ્રભુ તેરે ગુનનકી કહા કરૂં વડાઈ ટેક,
સપૂર્ણ શશિકલાસમ ઉજ્જવલ;ત્રિભુવન લંઘિ સિદ્ધાઈ-પ્ર૦૧ જે સેવે પ્રભુ જાકે મંદિર, ત્રિભુવનકી ઠકુરાઈ દેવ પ્રભુ તાકે સેવકરૂં, મન માને તિહાં જાઈ; કૈાન નિવા જાઈ.
"Aho Shrutgyanam"
પ્રભુ ર્
.