________________
तावंत एव खलु तेऽप्यणवः टर्थिव्यां, यत्ते समानमपरं नहि रूपमस्ति ॥ १२ ॥
અર્થ –હે ત્રણ ભુવનને વિષે એક ભૂષણ સમાન ! જે શાંત ભાવની છાયા છે જેને વિષે એવા પરમાણુઓએ કરીને તમે નિમૉણ કરાવેલા છે. તે પરમાણુઓ પણ પૃવીમાં તેટલાજ નિશ્ચય હતા. કારણ કે પૃથ્વીમાં તમારા સરખું બીજા કોઈનું રૂપ નથી.
પદ ૬૩ મું, ભકતામર–બારમું સ્તવન, રાગ-બીલાવલ-ઈમ પૂજા ભકતે કરે આત્મ હીતકાજે
એ–રાહે-તાલ–દીપચંદી. જિન તેરે રૂપ હૈ તોહિ મેં, દુજે નહિ પાયે; ત્રિભુવન તિલક સમાન તું, સુરનર મન –તેવ, ૬ શાંતિ રાગ રૂચિ કે કે, પરમાણુ નિપાયે; તેતેહી પરમાણુનાઁ, દેવ પ્રભુ દિલ ધ્યા -તે- ૨
હવે પ્રભુના મુખનું વર્ણન કહે છે, वकं क ते सुरनरोरगनेत्रहारि, निःशेषनिर्जितजगत्रितयोपमानम् ॥ बिंब कलंकमलिनं क निशाकरस्य, यद्वासरे भवति पांडुपलाशकल्पम् ॥ १३ ॥
અર્થ –-હે નાથ! દેવતાએ, મનુષ્યો અને ભુવનપતિ અથવા નાગકુમા૨ દેના નેત્રને હરનારું, અને સમસ્ત ત્રણ જગતની ઉપમાને જીતનારું તમારું મુખ કયાં! અને કલેકે કરીને મલિન અને દિવસને વિશે ફીકા (પીળા ) ખાખરાના પાંદડાંના સરખું થાય છે એવું ચંદ્રનું બિન ક્યાં ? (તમારા મુખને ચંદ્રના બિબની ઉપમા ઘટતી નથી.)
"Aho Shrutgyanam