________________
જલધર ઉદર ઘટા ન રૂંધાયે, જગ મગ તેજ ભામંડલ છાજે; જ્ઞાન અનંત રૂપ બનાયે, દેવ પ્રભુ મન મેહ લગાવે. સૂત્ર છે
હવે વિશેષ કરીને ચંદ્રોપમાન વ્યર્થ
કરતે છતે કહે છે. ' नित्योदयं दलितमोहमहांधकार, गम्यं न राहुवदनस्य न वारिदानां ॥ विभ्राजते तव मुखानमनल्पकांति, विद्योतयजगदपूर्वशशांकबिंबम् ॥ १८ ॥
અર્થ_નિરંતર ઉદય પામેલું, મેહ રૂપી મહા અંધકારને દળી નાખનારું, રાહુના મુખને ગળવાને અગ્રામ્ય અને કોઈ વખત પણ અ૯પ કાંતિવાળું થતું નથી. અને મેઘ થકી ઢંકાઈ જતું પણ નથી. એવું તમારું મુખરૂપી કમળા વિલક્ષણ ચંદ્રના પ્રતિબિંબ સ૨ખું શેભે છે. અને ત્રણ જગતને પ્રકાશ કરે છે. મે ૧૮
પદ ૬૯ મું, ભક્તામર-અઢારમું સ્તવન.
રાગ-સારંગ-તાલ–નીતાલ જિન તેરે મુખ સારંગ બિરાજે.—ટેક. રાહુ વદનકે ગમ નહિં આયે, મેહ તિમિર સબભાજૈરી. જિ૦ ૧ વર્ષત ગરજ ઘના ઘન અંતર, નિત્ય ઉદય છબિ તાજે રી;. તીન લેકમે દેવ પ્રભુ અબ, નાભિ મલહાર નિવાજે રી; અપૂરવ મુખ શશિ છાજે રી
જિ૦ ૨
"Aho Shrutgyanam