________________
અર્થ હે નાથ ! (આ સ્તોત્ર પા૫નું હરણ કરનારું છે.) એમ માનીને આ તમારું સ્તવન કરવાને મંદબુદ્ધિવાળે એવે પણ હું આરંભ કરું છું. તે તમારા મહિમા થકી સંતપુરૂના (સજજન માણસેના) ચિત્તને હરણ કરશે. કેમકે કમળના પત્રમાં પડેલા જળનાં ટીપાં મુક્તાફળની કિાંતિને નિશ્ચય પામે છે. ૮
પદ પ૯ મું, ભક્તામર-આઠમું સ્તવન. રાગ-આસાવરી–તમે પ્રાણ પ્યારા તજીને મુને–એ–રાહ
તાલ-દીપચંદી. એસે જાની તુચ્છ મતિ મેં, સ્તવનકે આરંભ કીજે રી; તેરિહિ આશા તેરે પ્રભાવથે, સજજન ચિત્ત હરીજૈ રી.એસ ૦૧ કમલકે દલ પર જલકણ જેસે, મુક્તાપૂલ છબિ લીજે રી; દેવ વિજય પ્રભુ ચરન સરન હૈ,મતિ નિર્મલ મુહિંદીજૈ રી.એ૦ ૨
ભગવાનનું સ્તવન તે સકલ પાપનો નાશ કરનારું હાયજ, પરંતુ તેમની કથા પણ સકલ પાપને
નાશ કરનારી છે તે કહે છે. आस्तां तव स्तवनमस्तसमस्तदोष, त्वत्संकथापि जगतां दुरितानि हंति ॥ दूरे सहस्त्रकिरणः कुरुते प्रभैव, पद्माकरेषु जलजानि विकाशभांजि ॥ ९ ॥
" અર્થ–સમસ્ત પાપનો નાશ કરનારું તમારું સ્તવન તો દૂર રહે પણ તમારી કથા પણ જગતનાં પાપને નાશ કરે છે. કેમકે સૂર્ય તો દૂર રહ્યું પણ તેની કાંતિ જે છે તેજ તળાને વિષે રહેલાં કમળને પ્રકુશ્ચિત કરે છે. આ ૯ માં
"Aho Shrutgyanam