________________
( ૬૪ ) પદ ૬૦ મું, ભક્તામર-નવમું સ્તવન.
રાગ–ોડી-તાલ–તીતાલ. તવનકી કહા કહું, સબ દેષ મિટૈ રી; તીન ભુવન પાવન ત્રિભુવનકે,તારી કથા સબ દોષ કટે રી-ત...૧ સહસ કિરણ કહી દૂર રહ્યો છે, તાકી પ્રભાસં અંધેર ઘટે રી; પદ્માકરકે પદ્મ વિકાસિત, છિન મેં જડતા હૂંહિ છૂટે રી-ત. ૨
હવે ભગવંતના ગુણની સ્તુતિનું ફલ કહે છે. नात्यद्भुतं भुवनभूषणभूत नाथ, भूतैर्गुणैर्भुवि भवंतमभिष्टुवंतः॥ तुल्या भवंति भवतोननु तेन किं वा, भूत्याश्रितं य इह नात्मसमं करोति ॥ १० ॥
અર્થ––હે ત્રણ જગતમાં આભૂષણ રૂપ! સત્ય એવા ગુણએ કરીને પૃથ્વીમાં તમને સ્તુતિ કરનારાઓ તમારી બરાબર થાય છે, તેમાં બહુ આશ્ચર્ય નથી. કારણકે હે નાથ ! જે કોઈ ધનવાન સ્વામી આ લેકમાં પણ પિતાના સેવકને સંપત્તિએ કરીને પોતાની તુલ્ય નથી કરતા, તો તે સ્વામીએ કરીને શું ? અર્થત કાંઈજ નહીં. (એટલું જ નહીં પણ આ લોકમાં પણ રાજાઓ વિગેરે પોતાના આશ્રીતને પિતાની તુલ્ય કરે છે તે આપને સ્તવનારા આપની સરખા થાય તેમાં શું આશ્ચર્ય) ! ! ૧૦ |
પદ ૬૧ મું, ભકતામર–દશમું સ્તવન. રાગ-બીહાગ-કાહુ કીસસે દીલના દીજે–એ–રાહ
તાલ-તીલાલ. અચિરજ નાંહિ તિહારે અહે પ્રભુ અચરજ નાંહિ-તિ ટે. ભુવન ભૂષન, ફૂષન નહિં તુમ, સકલ ગુણે નિરધારે-અ૦ ૧
"Aho Shrutgyanam