________________
( ૬૨ ) હવે સ્તવન રચનામાં જે ગુણ છે તે કહે છે. त्वत्संस्तवेन भवसंततिसन्निबद्धं, पापं क्षणाक्षयमुपैति शरीरभाजाम् ।। आक्रांतलोकमलिनीलमशेषमाशु, सूर्याशुभिन्नमिव शावरमंधकारम् ॥ ७ ॥
અર્થ—–દેહ ધારીઓનું સંસારની પરંપરાએથી બંધાએલું પાપ તમારા સ્તવને કરીને ક્ષણ માત્રમાં ક્ષય થાય છે. કેમકે લેકમ વ્યાપિ રહેલે, ભમરાના સરખે કાળો, એ રાત્રી સંબંધી સમસ્ત અંધકાર તત્કાળ સૂર્યના કિરણ કરીને નાશ પામે છે. ૭ ૧૪
- પદ ૫૮ મું, ભક્તામર-સાતમું સ્તવન. રાગ-સારંગ-રજા દીએ માતુ શ્રી–એ–રાહ-તાલ-ગજલ. જન્મ જન્મકે બાંધે છે, પ્રાણી કે રે પા૫; છિનમે તે સબહી છૂટે, તવ તવન કે પ્રતાપ. જા જય સ્વામી, તુમ ની કે હે જિનરાજ, તુમ મીઠે હે મહારાજ.—જયે૦ સારે જગમાંહી પસર્યો, અલી છબિ અંધકાર; દેવÉ પ્રભુ સૂરજ દર્શન, નિકસત હૈ નિરધાર. જય૦ ૨
હવે સ્તવનારંભ સામર્થ્યને દૃઢ કરતે છતે કહે છે. मत्वेति नाथ तव संस्तवनं मयेद. मारभ्यते तनुधियाऽपि तव प्रभावात् ॥ चेतोहरिष्यति सतां नलिनीदलेषु, मुक्ताफलद्युतिमुपैति ननूदबिंदुः ॥ ८॥
"Aho Shrutgyanam