________________
છે
તે. ૧
વિગત શકિત શિવ સાથકે.
ન્યૂ મૃગ આપ શતિ અવિચારત, સન્મુખ હે મૃગ નાથકે; નિજ બાલક પ્રતિપાલન અબ તુમ, દેવ સેવ કરહીં થકે.
તૈ૦ ૨
હવે કવિ અસમર્થ છતે પણ સ્તોત્ર કરવાને
વાચાળપણાનું કારણ કહે છે. अल्पश्रुतं श्रुतवता परिहासधाम, त्वद्भक्तिरेव मुखरीकुरुते बलान्माम् ।। यत्कोकिलः किल मधौ मधुरं विरोति, तचारुचूतकलिकानिकरैकहेतुः ॥ ६॥
અર્થ—અ૮૫ શાસ્ત્ર જ્ઞાનવાળા અને વિદ્વાનને હ. સવાના સ્થાનક રૂપ એવા મને તમારી ભક્તિજ બળાત્કાર થકી સ્તોત્ર કરવાને વાચાળ કરે છે. કેમકે વસંત રૂતુમાં (ચૈત્ર માસમાં) કોયલ નિશ્ચય મનહર શબ્દ બોલે છે. તે લવાને મનહર માની કળીએાના સમૂહ તેજ એક કારણ છે કે ૬ છે
પદ પ૭ મું, ભતામર-છઠું સ્તવન. રાગ-વસંત–આ રત રૂડી બંદ્રાબન ડે મારા વાલ્હા
એ-રાહ-તાલ-દીપચંદી. હઠ ગ્રહિ આદિનાથ ગુન બર્નન, તેરિ ભક્તિ મુહિ બેલિ કહે, અપઢ પઢેમેં પાર્વે હાંસી, સમરથ સાહિબ પયર ગ્રહેં-હઠ૦ ૧ બસંત માસ કે કિલ બેલત, ખેલતિ પંચમ રાગ વહૈ, સાઈપ્રભાવ અબકી મંજરી, દેવ ભગત પ્રભુ ચરન રહે-હઠ૦ ૨
"Aho Shrutgyanam