________________
મગરમચ્છના સમુહ જેમાં એવા સમુદ્રને બે હાથે કરીને પરિપૂર્ણ કરવાને કાણુ સમર્થ થાય? (અર્થત કેઈ નહિં)
પદ ૫૫ મું, ભક્તામર ચતુર્થ સ્તવન. રાગ-ભેરવ તુમ જાગે મેહન પ્યારે–એ-રાહ-તાલ-પંજાબી. તુમ ગુન કહિએક પાર ન પાવે—તુમ—ટેક. જે પ સુરગુરૂ સમતા ધરાવે, ગુણ સાગર શશિ કિરણ હેરાવે.
તુ ૧ દેખો ભુજબલક જલધિ તરા, કલ્પાંત પવન જલ ચરહિ ડરાવે.
૦.૨
- હવે સ્તવન રચવાને વિષે પ્રયત્ન કરવાનું કારણ
सोऽहं तथापि तव भक्तिक्शान्मुनीश, कर्त स्तवं विगतशक्तिरपि प्रवृत्तः ॥ प्रीत्यात्मवीर्यनविचार्य मृगोमृगेंद्र, नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ॥५॥
અર્થ –જેમ હરિણ નેહે કરીને પિતાના પરાક્રમને વિચાર્યા વિના પોતાના બાળકના રક્ષણ માટે સિહ સામે શું નથી દેડત? (અર્થાત દડે છે.) તેમ હે મુનીશ ! તે પણ તમારી ભક્તિના વશ થકી ગઈ છે. શક્તિ જેની એવો પણ જે હું તે તમારી સ્તુતિ કરવાને પ્રવર્તે છું. એ
પદ ૫૬ મું, ભક્તામર પંચમ સ્તવન.
રાગ–સારંગ–ધ્રુપદ-તાલ-ચેતાલ. તહુ પર શ્રી મુનિનાથકે મુનિ નાથકે.—ટેક. ભક્તવત્સલ હું રી ભાવના ભાવત,
"Aho Shrutgyanam