________________
( ૫ ) बालं विहाय जलस्थितमिदुबिंब, मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुं ॥३॥
અર્થ જેમ જળમાં રહેલા ચંદ્રના પ્રતિબિંબને સાહસથી ગ્રહણ કરવાને બાળક શિવાય બીજે કયે પુરૂષ ઈચછે? (અર્થાત કેાઈ ન ઈચ્છે) તેમ હે વિબુધાતિપાદપીઠ? (દેવતાઓએ જેમના પદાસનનું પૂજન કર્યું છે એવા પ્રભુ) બુદ્ધિ વિજ પણ ગત લજજ છતો (લાજ મૂકીને) સ્તુતિ કરવાનો પ્રયત્ન વાળી બુદ્ધિ થઈ છે જેની એવા હું છું ૩
પદ ૫૪ નું, ભક્તામર તૃતીય સ્તવન. રાગ–કાફી-ચીત તો કરે તેવીકજન મણ તં દુલ ઉદાર–
ખે–રાહ-તાલ-દીપચંદી. વિધિ વિના મેં ઉદ્યમ કીને, વિબુધ પૂજિત પદ પીઠ. લાજ વધારન જગ જન પાવન, મંદમતી મેં ધીઠ. બુ. ૧ જલમે ચંદ્ર મંડલ ખિનું બાલક, કુન મુરખ કર ઘાલે; દેવવિજય જિનકે ગુન ગાવત, હર્ષ હીયે મહિં હાલે. બુ. ૨
હવે ભગવાનની સ્તુતિ કરવામાં બીજાઓની
દુષ્કરતા દેખાડે છે. वक्तुं गुणाच गुणसमुद्र शशांककांतान् , कस्ते क्षमः सुरंगरुप्रतिमोपि बुद्धया ॥ कल्पांतकालपवनोइतनकचक्र, कोवा तरीतुमलमंबनिधिं भुजाभ्याम् ॥४॥
અર્થ – હે ગુણસમુદ્ર! તમારા ચંદ્રમાના સરખા મનહર ગુણેને કહેવાને બુદ્ધિએ કરીને બૃહસ્પતિના સ-- ખે પણ કયે પુરૂષ સમર્થ થાય ? ( અર્થાત કે નહિં.)
પ્રલય કાળના પવને કરીને ઉછળી રહ્યા છે
"Aho Shrutgyanam