________________
( ૧૮ ) જીગનકી આદિ જતુ, પરત ભવજલ બ્રાંતુ, જયજયવં સંતુ; તાÉ સચ સેતુ હૈ.
ભક્ત૦ ૨ નાભિરાયકે નંદ, યુગવંદ સુખકંદ, દેવ પ્રભુ પરી અનંદ, જિનંદ વંદેતુ હૈ.
ભક્ત ૦ ૩
यः संस्तुतः सकलवाङ्मयतत्त्वबोधा, दुदभुतबुद्धिपटुभिः सुरलोकनाथैः ।। स्तोत्रैर्जगत्रितयचित्तहरैरुदारैः, स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेंद्रम् ॥२॥
અર્થ ––જે ભગવાન, સમસ્ત શાસ્ત્રના રહસ્યના બંધ થકી ઉત્પન્ન થઈ એવી બુદ્ધિએ કરીને કુશળ એવા દેવલોકના નાથાએ (ઈએ) ત્રણ જગતના ચિત્તને હરાવ્યું કરનારા, અને ઉદાર ( અર્થ અને શબ્દ થકી) એવા સ્તત્રાએ કરીને સ્તુતિ કરાએલા છે. તે પ્રથમ જિનેંદ્રની ( કૃષભસ્વામીની ) હું પણ નિશ્ચય સ્તુતિ કરીશ ૨
પદ ૫૩ મું, ભક્તામર દ્વિતીય સ્તવન.
રાગ-ભૈરવ-તાલ-ચાતાલ. તુહી પરમેશ્વર ધ્યાઉં, જગત ગુરૂ—તુંહી–ટેક. પ્રથમ તીર્થંકર પરમ પુરૂષ હૈ, તાત ચિત્ત ન ડુલાઉં. જગ ૧ સકલ શાસ્ત્રકે તત્ત્વ વિચારી, મતિ નિમૅલ લય લાઉં, વિવિધ સ્તવન કરિ બખાને તિહિ કે સ્તવન બનાઉં.જગ૦૨
હવે તેત્ર કર્તા શ્રી માનતુંગાચાર્ય પોતાના
ઉદ્ધતપણાનો ત્યાગ કરે છે. बुद्धया विनापि विबुधार्चितपादपीठ, स्तोतुं समुद्यतमतिर्विगतत्रपोऽहं ॥
"Aho Shrutgyanam