________________
( ૫૭ )
अथ गुजराती टीका सहित. भक्तामर स्तोत्र प्रारभ्यते.
છે રંગટાવર છે
वसंततिलका वृत्तम्. પ્રથમ બે કાવ્ય કરીને દેવતાઓનું નમસ્કારાત્મક
મંગલ કરે છે. भक्तामरप्रणतमौलिमणिप्रभाणा, मुद्योतक दलित प्रापतमोवितानं। सम्यक् प्रणम्य जिनपादयुगं युगादा, वालंबनं भवजले पततां जनानाम् ॥ १ ॥
અર્થ –ભક્તિવંત દેવતાઓના નમેલા મુગટના મ એની કાંતિ અને પ્રકાશ કરનારૂં, પાપરૂપ અંધકારના સમુહને નાશ કરનારું, સંસાર સમુદ્રમાં પડેલા ભવ્ય જનને ત્રીજા આરાના અંતમાં ( યુગની આદિમાં) આધારભૂત, એવું જિનેશ્વર ભગવાનનું પદયુગલ્ (બે ચરણકમળ) તેને રૂડે પ્રકારે નમસ્કાર કરીને કે ૧ મ
પદ પર મું, ભક્તામર પ્રથમ સ્તવન.
રાગ-જેજેવંતી–ધ્રુપદ-તાલ-ચેતાલ. ભક્ત અમરગણ, પ્રણત મુકુટમનિ, ઉલસિત પ્રભાવેન, તાકૂતિ દેહૈ; પાપ તિમિર હર, સુકૃત નિચયકર, જિન પદ યુગ વર; નીકે પ્રણમેતુ છે.
mi૦ ૧
"Aho Shrutgyanam