________________ મલયગિરિ બપભદ્રિ * સૂર્યપ્રજ્ઞપિસટીક * સ્તુતિચતુર્વિશતિકાસટીક * સ્થવિરાવલીપદક સ્થાનાંગસૂત્રટીગતગાથાટીકા * સ્નાતસ્યાહુતિ સટીક સ્યાદ્વાદમજૂષા >> હરકેલિનાટક >> હેતુબિટીકા * હૈમ ધાતુપાઠ જૈન ચિત્રકલ્પદ્રુમ 93(15) 25 (30) 28 (3) 22 (26) પ૪ (72) 54 (72) 28 (37) યશોવિજપાધ્યાય વિગ્રહરાજ હેમચન્દ્રાચાર્ય પ૪ (2) પરિશિષ્ટ 4 વિદ્વર્ય શ્રીયુત સુખલાલજીની પ્રશ્નમાળા 1 લેખન કયારથી શરૂ થયું ? તે પહેલાં લેખનની ગરજ શી રીતે સરતી ? 2 સૌથી પહેલાં શેના ઉપર લખાતું અને તેનાં સાધનામાં ક્રમે વિકાસ કેવી રીતે થયો ? 3 ગ્રંથસંગ્રહ કયારથી થવા માંડ્યા હશે? જૂનામાં જૂનો ગ્રંથસંગ્રહ કર્યો, કયાં અને કે? 4 ભારતમાં સૌથી પ્રથમ ગ્રંથસંગ્રહ કથાને અને કોને? તેમજ તે પહેલાં વિદ્વાને શું કરતા ? 5 સાર્વજનિક ગ્રંથસંગ્રહની શરૂઆત કેણે અને કયારે કરી ? 6 ગુજરાતમાં જૂનામાં જૂને ગ્રંથસંગ્રહ ક્યાં અને કયે હશે ? બીજા પ્રાંતના ગ્રંથસંગ્રહ વિષે પણ એ જ પ્રશ્ન, 7 પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરભારતના જુદા જુદા ભાગે, જુદા જુદા સ્થળો, વિશિષ્ટ શહેર, સંપ્રદાયો અને ધર્મમડે તેમજ વિદ્યાપીઠેડના ગ્રંથસંગ્રહમાં સામ્ય અને વૈષમ્ય શું હતું અને છે? 8 ગ્રંથ રાખવાનાં જૂનાં સ્થળે અને પેટી પટા૨ા વગેરેની ખાસ વિશેષતા ગુજરાતમાં શી હતી? પુસ્તક રક્ષણ માટે કઈ કઈ જતિની ખાસ કાળજી લેવાતી ? તાડપત્ર વધારેમાં વધારે કેટલું ટકી શકે છે અને અત્યારે વધારેમાં વધારે હત્ નું તાડપત્ર કઈ સાલનું મળે છે ? કાગળનાં પુસ્તક વિષે પણ એ જ પ્રશ્ન. 9 કઈ વિદ્વાન ગ્રંથ રચે ત્યારે તેની પ્રાથમિક નકલ ફેણ કરતા? શિષ્ય, સહાધ્યાયીએ કે લહિયાએ? એ નકલે જુદાજુદા સ્થળે કે જુદા જુદા વિદ્વાનોને મોકલાવાતી ? 10 છાપખાના પહેલાં તાડપત્ર કે કાગળ ઉપર લખવાનો દર શો શો હતો? અને તે દરમાં કઈ વખતે કેટ કેટલે મેરે કે ઘટાડે છે છે? 11 કાશી કે અમીર જેવા દૂર કેનજીક સ્થાનથી ભણી આવનાર પુસ્તકે લખી કે લખાવી સાથે લાવતા કે ફેરવતા ? 12 ગ્રંથસંગ્રહની કે પુસ્તકની પૂજા કયારથી શરૂ થઈ લાગે છે? તે શરૂ થવાનું બીજ શું હશે ? 13 પુસ્તકો અને ભંડારે ઉપર કઈકઈ સત્તા દરમિયાન આફત આવી અને તે શી શી અને તે તે આફત માંથી બચવા તેના માલીકોએ શા શા ઈલાજે લીધા? 14 પુસ્તકોના ભંડારે માટે કયો દેશ સુરક્ષિત મનાતે અને હો? તેની રક્ષિતતાનાં શાં કારણો હતાં? એ કારણમાં હવાપાણીનું શું સ્થાન છે ? અગ્નિથી બચાવવા કે જળથી બચાવવા શા શા ઈલા લેવાતા કે લેવાયોગ્ય ગણાતા ? 15 હિંદુસ્તાનમાં બીજા દેશોથી ઘેા લખાઈ આવ્યા છે? અગર અહીંથી બીજા યાકયા દેશમાં ગયા છે ?