________________
૧૨૦
જૈન ચિત્રકલ્પદ્રુમ હેઈ. (૧૭) સફેદ ટાંક ૩, અંબા રંગ ટાંક ૧–અરગજા રંગ હઈ. (૧૮) પિઆવડી (પીઉડી) ટાંક ૨, પિથી ટાંક ર––ષા રંગ હઈ. (૧૯) સફેદો ટાંક ૩, વાવડી ઢાંક ૧,-ગેહું રંગ હુઈ તે ઘાલિઈ ત્યારે કાષ્ઠ રંગ ઈ. (૨૦) સફેદો સિંદુર ભેલીઈ–મુગલી રંગ હુઈ. (૨૧) ગેરુ સફેદ ભૂલી -મુગલી રંગ હુઈ. (૨૨) સફેદ વાવડી બેલીઈ-ગોરો રંગ હુઈ. (૨૩) સિંદુર હરતાલ ભેલીઈ-ગણું રંગ હુઈ. (૪) પેવરી (પીઉડી) ગુલી ભેલી ઈ-નીલો રંગ હુઈ. (૨૫) હરતાલ ગુલી ભેલીઈ અંબપત્ર રંગ હુઈ (૨૬) સફેદ ગુલી ભેલીઈઆસમાની રંગ હઈ. (૨૭) સફેદે પેવરી ગેસ ભેલીઈ–જટા રંગ હુઇ. (૨૮) સિંદુર યાવડી મેલીઈનર રંગ હઈ. (૨૯) સફેદ ગુલી સિંદુર બેલી-અબજિ રંગ હઈ. (૩૦) સફેદ હરતાલ ગુલી ભેલીઈ-હસ્તિ રંગ હઈ (૩૧) સફેદો સિંદુર હરતાલ બેલીહસ્તિ રંગ હઈ. (૩૨) ગુલી સ્યાહી સિંદુર હરતાલ સફેદો ભૂલી–પેવરી રંગ હુઈ. ઈતિ સમાપ્ત.”
ઉપરોક્ત ચિત્રકામ માટે ઉપયોગી રંગોની નેંધનું જૂનું પાનું જૈન મૂર્તિઓની અંગરચના કરવામાં નિપુણ ભારા શિષ્ય મણિલાલ લક્ષ્મીચંદ પાંડે પાસેથી મળ્યું છે.
ચિત્રામણના રંગની વિધિઃ (૧) પહાડનો વાન (રંગ)--મિસિ, વાની. (૨) ભભુતીને રંગગુલી, ખડી, થોડે અળ. (૩) મેઘવર્ણ—ગુલી, ખડી. (૪) વેંગણીઓ રંગ—ગુલી, અળ(૫) ધૂમ્રનો રંગ–-ગુલી શેડી, ખડી, અળતા ડે. (૬) પિસ્તાને રંગ-ખડી, સિંદુર, ડે અળતો. (૭) ગો રંગ-ખડી, સિંદુર, અળતો. (૮) ધંધલે પહાડી—ગુલી ડી, ખડી, અળ અલ્પ. (૯) ધઉને ગ—હરતાલ, સિંદુર, ખડી. (૧૦) કાળે રીંગણુઓ રંગ–ગળી ઘણી, અળતો
ડે. (૧૧) નીલ ચાસને રંગ-ટીકડી, જંગાલ, (૧૨) સ્ત્રીને રંગ–હરતાલ, સફેદ. (૧૩) નીલો રંગ–ગળી, હરતાલ, (૧૪) ગુલાબી રંગ-સફેદ, અળ. (૧૫) ગેહીરે ની –ટીકડ, ગુલી.
આ અંગેના પ્રકારમાં જ્યાં માપ લખ્યું નથી તે ઘણું, થોડું તે થોડું, બીજું તેલ-માપ લખ્યું નથી તે કારીગરને ઠીક પડે તેમ લે. તેલ હેય પણ રંગ જૂને હોય તે ફેર પડે”.
ચિત્રરંગેનું આ પાનું અમને અમારા લેખકરત્ન શ્રીયુત ગોવર્ધનદાસ લક્ષ્મીશંકર ત્રિવેદીના સંગ્રહમાંથી મળ્યું છે.
[૬] પૃષ્ઠ ૫૫માં ‘લેખકનાં સાધન' વિભાગમાં અમે લેખકોને પુસ્તક લેખનમાં ઉપયોગી સાધનોને લગતે “ી ૧ ઝ૪ ૨ ” શ્લોક આપે છે તેને લગભગ મળતું એક કવિત મળી આવ્યું છે, જે અહીં આપીએ છીએઃ
બસી-કાજલ” માંહિ મેલી ૧, ઘેલ “કાચલી' ઘાતિ ૨. કટકે એક “કાંબલિ' ગ્રહ ૩, “કાગલિ’ ગુજરાતિ ૪. સુરંગ “કાંબી” સમી ૫, “કાંઠારી લેખણુ” કાલિ ૬. કંધો' ઉચેિ કરે છે, “કડિ બેવડી વાલિ ૮. કરી નીચી “કલાઈ ૯, કરી કર બે ૧૦ ને “કીકી” ભલે ૧૧. ઈગ્યાર ‘કાકા’ વિન એક ઠ, અક્ષર એક ન નીકલે. ૧.