________________
પાર્તિ [] જૈન લેખનકળાવિયક નિબંધના પૃષ્ઠ ૩પમાં ળિયું–તેની બનાવટ અને ઉત્પત્તિ વિભાગમાં અમે જણાવ્યું છે કે “ળિયા’ને મારવાડી લહિયાઓ “કાંટિયું' એ નામથી ઓળખે છે, પણ એને વાસ્તવિક અર્થ શો છે એ સમજાતું નથી.” આ સંબંધમાં અમારા માનીતા લેખક શ્રીયુત ગોવર્ધનદાસ લક્ષ્મીશંકર ત્રિવેદીનું કહેવું છે કે “ફાંટને અર્થ “વિભાગ થાય છે. જે સાધનથી લખવા માટે પાનામાં ફાંટ વિભાગ–લીટીઓ દોરી શકાય એ સાધનનું નામ “ફટિયું'.
૨] પૃષ્ઠ ૩૮માં “તાડપત્ર ઉપર લખવાની શાહી'ના પ્રથમ પ્રકારમાં “લીલું–કસી એટલે “હીરાકણી' સમજવું.
[૩] પૃષ્ઠ ૪૧ની ટિપ્પણી નં. ૬માં અમે “સ્વાગનો અર્થ કંકણખાર આપ્યો છે તેને બદલે કેટલાક ખડિયો ખાર’ એમ પણ કહે છે. આ બંને ખાર ગરમી ને પવનથી ફુલાવેલા સમજવા.
[૪] પૃષ્ઠ ૪૫માં હિંગળકને ધવા માટે અમે “સાકરના પાણીનો પ્રયોગ જણાવ્યા છે તેને બદલે “લીંબુના રસથી ધોવાનો પ્રયોગ વધારે માફક છે એમ અમારો લેખક કહે છે. હિંગળોમાં પારા હાઈ લખતી વખતે ગુપણાને લીધે હિંગળોકિ સાથે પારે એકદમ નીચે ઉતરી પડે છે. એ પાસે અશુદ્ધ હેઈ કાળાશપડતા દેખાય છે. લીંબુનો રસ એ અશુદ્ધ પારાને શુદ્ધ બનાવે છે જેથી તેમાંની કાળાશ નાબુદ થઈ જાય છે. પરિણામે હિંગળક શુદ્ધ અને લાલ સુરખ બની જાય છે.
[૫] પૃષ્ઠ ૪૬-૪૭માં “ચિત્રકામ માટે રંગો’ વિભાગમાં અમે રંગોની બનાવટના કેટલાક પ્રકારે આયા છે તે કરતાં વધારાના બીજા ઘણા પ્રકારે અમને મળી આવ્યા છે જે આ નીચે આપીએ છીએ?
“અથ ચીત્રામણમાં રંગ ભર્યાની વિધિ : | (૧) સફેદ ટાંક ૪, પાવડી (પીઉડી) ટાંક ૧, સિંદુર ટાંક –ગોરો રંગ હોઈ. (૨) સફેદ ટાંક ૪, પિથી ગલી ઢાંક ૧–પારીક રંગ હેઈ (૩) સિંદુર ટાંક ૧, પાવડી ટાંક – નારંગી રંગ હઈ. (૪) હરતાલ ટાંક ૧, ગુલી ટાંક –નીલો રંગ હાઈ (૫) સફેદ ટાંક ૧, અળતો ટાંક –-ગુલાબી રંગ હાઈ (૬) યાઉડી (પીઉડી) ટાંક ૧, ગુલી ટાંક ૧–પાન રંગ હઈ. (૭) સફેદ ટાંક ૧, ગલી ટાંક –આકાશી રંગ હેઈ. (૮) સફેદો ટાંક ૧, સિંદુર ટાંક ૧– ગેહું રંગ હોઈ. (૯) સિંદુર ટાંક ૧, સફેદો ટાંક ૪, પોથી ટાંક ૧–હું ઈ. (૧૦) જંગલ ટાંક ૧, ખાવડી ટાંક ૧-સુયાપા રંગ હઈ. (૧૧) અમલસારો ગંધક ટાંક ૪, ગુલી ટાંક ૨– આસમાની રંગ હાઈ (૧૨) હિંગુલ ટાંક ૧, ગુલી ટાંક ૨, પિથી રતિ ૧, સફેદો ટાંક ૧–વંગણી રંગ હઈ(૧૩) સફેદ ઢાંક ૪, પિવડી (પીઉડી) ટાંક ર–પંકુરો રંગ હેઈ (૧૪) ગુલી ઢાંક ૧, પેવડી ટાંક ૨, અળતો ટીપાં ૩, સ્યાહીરા ટીપાં ૩, સિંદુરના ટીપા –આંબા રંગ હઈ. (૧૫) સ્યાહી ટાંક ૧, પિથી ટાંક ૧–કસ્તૂરી રંગ હઈ(૧૬) સિંદુર ટાંક ૪, ગુલી ટાંક ૩–ાષી રંગ