________________
MIERENARANARERarasatamasaranasanananananananasara ARABANNTHEISTI જલપોએ ઉંદય થાય છે, ઉત્કમથી તેજ જલપેળોએ સ્વાતિથી રેવતી પર્યત નક્ષત્રનો ઉદય થાય છે તથા જે જે દિશામાં ઉદયસ્થાન દર્શાવેલ છે તે દિશામાં તેને ચાર હોય છે. પરંતુ ચંદ્રચારની અપેક્ષાએ તેની દિશા જુદી જુદી હોય છે, માત્ર પિત પિતાને ચાર ઉપરોક્ત રીતે હેય ઈત્યાદિ વ્યવહાર પ્રકાશ વિગેરેમાં કહ્યું છે.
આ નક્ષત્રે નિરંતર ઉદય પામી અસ્ત પામે છે, અને તેમાં એક-બીજાનું ઉદયાંતર ઉપર પ્રમાણે છે, પણ તેમાં દરેક ગ્રહ પિતાની ધીમી કે ઉતાવળી ચાલને લીધે અલપાધિક મુદત કાઢે છે. આ રીતે ચંદ્રના ભાગમાં આવેલું નક્ષત્ર દિન નક્ષત્ર કહેવાય છે. તેના સંબંધમાં કહ્યું છે કે
“युज्यन्ते पडू द्वादश, नव चेति निशाकरेण धिष्ण्यानि । प्रागू-मध्य-पश्चिमाधैः, पोष्णैषाऽऽखण्डलादीनि" ॥१॥
અથ– પિષ એટલે રેવતીથી માંડીને છ નક્ષત્ર પૂર્વગી—ચંદ્રની આગળ ચાલનારા છે, આથી પ્રારંભીને બાર નક્ષેત્રે ચંદ્રની સાથે રહેનારા હોવાથી મધ્ય ભાગી છે અને આમંડલ એટલે યેષ્ઠા વિગેરે નવ નક્ષત્રે ચંદ્રની પાછળ ચાલનારા હોવાથી પશ્ચિમાઈગી છે.” ! ૧ આ યોગ ઉપરથી પરસ્પર સંબંધ જોવાય છે એટલે પૂર્વ ચોગીમાં વિવાહ, સેવા કે મિત્રાઈ કરવામાં આવે તે મુખ્ય-શેઠ વર વિગેરે પ્રત્યે ગૌણ–નેકર સ્ત્રી વિગેરેને બહુ પ્રેમ થાય છે, પશ્ચિમાધગી નક્ષત્રમાં વિવાહ, સેવા વિગેરે કાર્ય કરવામાં આવે તે ગૌણ પ્રત્યે મુખ્ય અધિક ચાહનાવાળે રહે છે, અને મધ્યમયેગી નક્ષત્રમાં વિવાહ વિગેરે કરવાથી પરસ્પર ગાઢ પ્રીતિ રહે છે.
ભરણી, આદ્ર, અલેષા, સ્વાતિ, જેષ્ઠા અને શત ભિષા નક્ષત્ર પંદર મુહૂતયા છે. રોહિણી, વિશાખા, પુનર્વસુ, અને ત્રણ ઉત્તરા નક્ષત્રો પિસ્તાળીશ મુહૂર્તયા છે. તથા આ અભીચ સિવાયના બાકીના પંદર નક્ષત્રો ત્રીશ મુહૂર્તયા છે
અહીં નક્ષત્રના જેટલા મુહૂર્તો કહ્યાં છે તેટલાં મુહૂર્ત સુધી ચંદ્ર તેની સાથે રહે છે, અને સૂર્યને નક્ષત્રમાં પણ આ ગણનાને અનુસરત છે, એમ પ્રાચીન તિષશાસ્ત્રની માન્યતા હતી, પરંતુ હાલમાં તે લગભગ ૩૦ મુહુર્તની ૬૦ ઘડી સુધી દરેક નક્ષત્ર સાથે ચંદ્ર રહે છે એવી માન્યતા છે એમ શ્રીમદ્ આવશ્યક સૂત્રની બૃહદ્રવૃત્તિના ટીપ્પણુકમાં ક અભીચ ૯૩૭ મુહૂર્તવાળું નક્ષત્ર છે, પણ તેને પાસેના નક્ષત્રમાં સમાવેશ થાય છે,
જે આગળ કહેવાશે.
SADA EN
EL SEVENLYESERVEIBLES DISNESELIENESESEXYZOENENESE YENESES
૨૨