________________
SEBAMISA MOSAMNAMAsasasasasasasasasasasasasasasasasasama sa SESAMINA
ત્રીશ ઘડીઓમાંથી વિષ્ટિના પ્રત્યેક અંગમાં નીચે મુજબ ઘડીઓ રહેલી છે. પાંચ ઘડીએ વિષ્ટિના મુખમાં છે, ત્યાર પછીની બે ગળામાં, દસ હૃદયમાં, પાંચ નાભિમાં, પાંચ કેડમાં, અને ત્રણ ઘડીઓ પુચ્છમાં છે વિષ્ટિના મુખની ઘડીઓમાં કાર્ય કરવાથી સિદ્ધિ થાય છે, વિષ્ટિના કંઠની ઘડીઓમાં કાર્ય કરવાથી કાર્યને ક્ષય થાય છે, છાતીમાં કાર્ય કરવાથી નિર્ધનતા થાય છે. વિષ્ટિની નાભિની ઘડીઓમાં કાર્ય કરવાથી કુબુદ્ધિ ઉપજે છે, કેડમાં કાર્ય કરવાથી કલહ થાય છે અને વિષ્ટિનાં પુચ્છની ઘડીઓમાં કાર્ય કરવાથી અવશ્ય જય થાય છે.
ઉદયપ્રભસૂરિ નાભિમાં ચાર અને કેડમાં છ ઘડીઓ હોવાનું જણાવે છે. કેટલાકના મતે ભદ્રાનું મુખ અને પુચ્છ પણ ત્યાજ્ય છે, તેઓ કહે છે કે દિવસની ભદ્ર. સર્પિણું હોય છે, અને રાત્રિની ભદ્રા વીંછણ હોય છે, તેમાં સર્પિણીનું મુખ અને વીંછણુનું પુચ્છ ત્યજવું. બીજે સ્થાને શુકલપક્ષની ભદ્રાને સર્પિણ અને કૃણપક્ષની ભદ્રાને વીંછણ કહે છે. ઉદયપ્રભસૂરિ તે ભદ્રાના મુખને અશુભ જ કહે છે
“વિવિંબુદિ શાઈનપુટ-વ-કુદ્ધિ
પ્રેમ-દિવાં ક્ષત્રિયા ? | અથ–-વિષ્ટિના (મુખ કંઠ હૃદય નાભિ કેડ અને પુચ્છ) અવયવે અનુક્રમે કાર્ય, શરીર ધન, બુદ્ધિ, પ્રેમ અને શત્રુને નાશ કરે છે.” વિષ્ટિને પ્રારંભ મુખની પહેલી ઘડીથીજ થાય એ નિયમ હોતું નથી, માટે પુચ્છની ઘડી લાવવા આ પ્રમાણે કહ્યું છે.
"दशम्यामष्टम्यां प्रथम घटिकापश्चकपरं, हरिद्यौसप्तम्यां त्रिदशघटिकान्ते विघटिकम् । तृतीयायां राका-सुच गतसविंशैंकघटिके,
ध्रुवं बिष्टेः पुच्छं शिवतिथिचतुर्थोश्च विगलत् ॥१॥ અર્થ—“દશમ અને આઠમે પ્રથમની પાંચ ઘડી પછી, અગીયારશ અને સાતમે પ્રથમની તેર ઘડી પછી, ત્રીજ અને પુનમે એકવીશ ઘડી પછી, અને ચોથ તથા ચૌદશે (સત્યાવીશ ઘડી પછી) છેલ્લા ભાગમાં ત્રણ ઘડી પ્રમાણુ વિષ્ટિનું પુચ્છ આવે છે અને પછી મુખથી “ પ્રારંભી કટિ પર્યત અંગે આવે છે. ૧ નરચંદ્ર સૂરિ તે બીજી રીતે પણ આ વાતનું સમર્થન કરે છે કે—
“ (મો) શહિદ ર૩, વર્તનને ા ફ્યુતારા
मध्ये च बादश प्रोक्ता, अन्ते च घटिकात्रयम् ॥९॥ DAN SERIES EN PASIESENETILENBLUSESLENESESELESENASTELESSNESES
૫૬