________________
MANANANANANANAMARASAMNIDASANASAN NANasasasaMANA MIMI NAMNAMASI દરેક કાર્યોમાં દુષ્ટ નથી. કેટલાક કાર્યોમાં અનિંદ્ય પણ છે. નારચંદ્રની ટિપ્પણીમાં કહ્યું છે કે
- "दाने चाऽनशने चैव, घातपातादि कर्मणि ।
खराऽश्वप्रसवे श्रेष्ठा, भद्राऽन्यत्र न शस्यते” ॥१॥ અર્થ–“દાન, અનશન, ઘાત, પાતકર્મ, તથા ઘોડા અને ગધેડાની પ્રસૂતિમાં ભદ્રા શ્રેષ્ઠ છે, અન્ય કાર્યમાં શ્રેષ્ઠ નથી” ૧. અન્ય સ્થાને આજ વાતને પુષ્ટ કરતાં કહ્યું છે કે
"युद्ध भूपतिदर्शने भय-वने घाते च पाठे हठे. वैद्यस्वागमने जलप्रतरणे शत्रोस्तथोचाटने ॥ सिंहोष्ट्रखरमाहिषे अजमृगे अश्वे गृहे पातने,
स्त्रीसेवा ऋतुमर्दनेषु शकटे भद्रा सदा गृह्यते” ॥१॥ અર્થ–“યુદ્ધમાં, રાજાના દર્શનમાં, ભયમાં, વનમાં, હણવામાં, પાઠમાં, હઠ કરવામાં, વૈદ્યને બેલવવામાં, પાણીમાં તરવામાં, શત્રુનું ઉચ્ચાટન કરવામાં, સિંહ, ઉંટ, ગધેડે, પાડે, બકરો હરણ અને ઘેડ વિગેરેના કાર્યમાં, ઘરમાં, પાતનમાં, સ્ત્રી સેવામાં, તુ કાર્યમાં, મર્દનમાં અને વાહનમાં ભદ્રા ગ્રહણ કરાય છે, એટલે આ કાર્યોમાં ભદ્રા–વિષ્ઠિ દુષ્ટ નથી.” ૧ In એક સ્થાને તો ભદ્રાને સર્વથા શુભ જ કહેલ છે.
બાર વરસ ! શા મદા, જે તૌ રે જી... कल्याणी नाम सा प्रोक्ता, सर्वकार्याणि साधयेत्” ॥१॥
અર્થ–હે વત્સ! દેવનક્ષત્રમાં સોમ, બુધ, શુક્ર અને ગુરૂવારે જે ભદ્રા આવે છે, તે કલ્યાણ નામે હાઈ સર્વકાર્યને સાધે છે” . ૧ !
વળી મૂળ ગાથામાં છ કરણને પ્રાયઃ શુભ કહેલ છે. અહીં પ્રાયઃ શબ્દ મૂકવાથી ગ્રન્થકારે તે કરણે કયારેક શુભ નથી એવી સૂચના પણ કરેલ છે, કેમકે સૂર્ય સંક્રાંતિમાં અમુક કારણે અશુભ ફળ પણ આપે છે. વારને આશ્રીને નારચંદ્રમાં નીચે મુજબ ભદ્રાના નામાંતરે છે.
"सौम्यवारेण कल्याणी, रवी पुण्यवती तथा ।
विष्टिः शनश्चरे प्रोक्ता, भौंमे भद्रा प्रकीर्तिता” ॥१॥ અર્થ—“વિષ્ટિ બુધવારે કલ્યાણી, રવિવારે પુણ્યવતી, શનિવારે વિષ્ટિ, અને મવારે ભદ્રા, કહેવાય છે.” (૧ મૂળગાથાના છેલ્લા પાદમાં કહ્યું છે કે–વિષ્ટિકરણ મહા
પર