SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ HAMMANAMANSAMMANAM ANTREMAMAMMANAMNANTEMANANANANEMISEMI ત્યજવા દૈવજ્ઞ વલ્લભકહે છે કે "राहो दृष्टे शुभं कर्म,वर्जयेद दिवसाष्टकम् । त्यवत्वा वेतालसंसिद्धि, पापदम्भमयं तथा ॥१॥" અથ–“ભૂતસાધન, પાપ અને દંભ સિવાયના શુભ કાર્યો રાહૂ દર્શન પછી આઠ દિવસ કરવા નહિં.” સૂર્ય-ચંદ્ર અવરાતાં રાહૂદર્શન ગ્રહણને દિવસે થતું હોવાથી આ વચનો પણ ગ્રહણને આશ્રીને કહેલ છેકેતુના ઉદયને દિવસે પણ શુભ કાર્ય સફળ થતું નથી. (આ પ૮) ઉદયપ્રભસૂરિ પૂર્વાહને શુભ કહે છે. મધ્યાહુ અને મધ્યરાત્રિને કાળ અશુભ છે. ગદાધર કહે છે કે–આ મુહૂર્તકાળના મધ્યભાગથી પહેલાની અને પછીની દસ દસ પળે વર્ષ છે. માતા-પિતાની મૃત્યુતિથિ, માતા રજસ્વલા હોય તેટલા દિવસે, જન્મ-મૃત્યુનાં સૂતક દિવસે, દુશ્ચિહ, અને મનભંગ પણ લૌકિક, પ્રવૃતિમાં વજર્ય કહેલ છે, શ્રીહરિભદ્રાચાર્ય - વીશશી સદીના કેટલાક રાંદ્ર ગ્રહણે નીચે મુજબ છે. ૧૯૭૭ આસે ૧૫ રવિ. ૧૯૮૮ ભાદર, ૧૫, બુધ. (તા. ૧૬-૧૦-૨૧) ૧૯૮૯ શ્રાવણુ, )), સેમ. ૧૯૭૮ ભાદર, ૦)) ગુરૂ. . ૧૯૯૦ મહા, ૦)), મ. (તા. ૨૦–૮–૨૨) ૧૯૮૦ મહા, ૧૫, બુધ. ૧૯૯૦ અશાડ, ૧૫, ગુરૂ. (તા. ૨-૨-૨૪) ૧૯૧ પિષ, ૧૫, શનિ. ૧૯૮૦ શ્રાવણ, ૧૫, ગુરૂ. ૧૯૨ પિષ, ૧૫, બુધ. (તા. ૧૪-૮૨૪) ૧૯૨ જેઠ, ૦)), શુક. ૧૯૮૧ મહા, ૧૫, રવિ. ૧૯૯૨ (૩) અશાડ, ૧૫, શનિ. (તા. ૮-૨-૨૫) ૧૫ કાર્તિક, ૧૫, સોમ. ૧૯૮૧ શ્રાવણ, ૧૫, જેમ. ૧૯૫ વૈશાખ, ૧૫, બુધ. ૧૯૮૨ પિષ, ૦)) ગુરૂ. ૧૯૮૪ જેઠ, ૧૫, રવિ ૧© કાર્તિક, ૧૫, ગુરૂ. ૧૯૮૪ આસો, ૦)), સેમ. ૧૯૯૭ ભાદ, ૧૫, શુક. ૧૯૮૫ ચૈત્ર, ૦)) ગુરૂ. ૧૯૯૭ ભાદર, ૦)), રવિ. ૧૯૮૭ રૌત્ર, ૧૫, ગુરૂ. ૧૯૯૮ ફાગણ, ૧૫, સોમ ૧૯૮૭ ભાદર, ૧૫, બુધ. ૨૦૦૦ અશાડ, ૦)), રવિ. રાહુની પેઠે બુધ અને શુકના તારાઓ આડે આવવાથી પણ સૂર્ય બિંબધિક્રમણ થાય છે, પણ તેથી દિનશુદ્ધિમાં દેષ કે સૂતક મનાતાં નથી. PEIESE S IENKIELESENELEN ENESESELE SELLESTIESESZNESANIASENHOSENESSES
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy