________________
વિશ્વપ્રભા-ભાષાંતર.
Sasarana sasasasas
મારા પૂજ્ય ગુરૂદેવ કહેતા કે પ્રત્યેક સાધુ સમુદાય વિવિધ ભાષા-શક્તિ-વિજ્ઞાનવાળા મુનિએથી રચાયેલા હોવા જોઇએ. એટલે તેએશ્રીએ મને જ્યેોતિષ વિષય અને અગાળી ભાષાનું જ્ઞાન સંપાદન કરવાને અનુકુળતા કરી આપી. અને મને પૂજ્ય ગુરૂદેવની કૃપાથી સ૦ ૧૯૭૩ ના ચોમાસામાં હીરસૌભાગ્ય, નૈષધ, હિંદી ખ'ગલા શિક્ષા, અને માળધ જ્યોતિષનું જ્ઞાન મળ્યું. અને સ'. ૧૯૭૫ ના ચૈામાસામાં ગ્રહલાધવ ભણવાને પ્રસંગ મન્યે. આ દરમ્યાન જે વિષયની ખીલવટ કરવી હોય તે વિષયમાં કાંઇ સ્વત ંત્ર લખવુ જોઈએ. એ ઇચ્છાથી મે' વિજયકમલ જ્યાતિષ” તથા “વિનય સામુદ્રિક છ‰” લખ્યા હતા, અને સ્વતંત્ર મૌસ્કૃતિક ગ્રંથ લખવા ભાવના રહ્યા કરતી હતી. પરંતુ મહાન જૈનાચાર્યાંના સામ સામે મારી કિતની બામીને મને ખ્યાલ હતા, માટે પ્રાચીન પ્રતિષ્ઠિત ગ્રંથોની નામાવલીમાં એક ક્ષુદ્ર ગ્રંથ ઉમેરવા કરતાં તેમાંના એક ગ્રથને જાહેરાતમાં લાવવા પ્રયાસ કરવા, એથી જ્ઞાન વધારે ખીલશે, એમ મને લાગ્યું; અને ટ્વિનશુદ્ધિ તથા લગ્નશુધ્ધિ ઉપર દૃષ્ટિ પડી,
અમારૂં સં૰૧૯૭૯ નું ચાર્તુમાસ શ્રી સંઘના આગ્રહથી ધાંગધ્રામાં થયું, ત્યારે શેઠ હરિભાઇ તથા ભુરાભાઇએ તેમનાં માતુશ્રી મીઠીબાઈના કહેવાથી ઈચ્છા દર્શાવી કેપ મુનિમહારાજોને ઉપયાગી થઈ પડે અને જેમાં ધાંગધ્રાના ચોમાસાની યાદી રહે, એવુ એક પુસ્તક તૈયાર કરો; અમે તેને છપાવવામાં કઇ રકમ આપી જ્ઞાનની ભક્તિ કરવા ભાગ્યશાળી થઇશું.” તેમની આ પ્રેરણાથી કયું નવું પુસ્તક તૈયાર કરવુ ? એ પ્રશ્ન ઉડયે.
દિનશુદ્ધિએ દિવસનુ અળ દર્શાવ્યું છે, જ્યારે લગ્નશુદ્ધિએ લગ્નબળ પર ભાર મૂકયે છે. દિનશુદ્ધિ અભ્યાસના પ્રારંભમાં ઉપયોગી છે, જ્યારે લગ્નશુદ્ધિનું અધ્યયનમાં પછી સ્થાન છે. આ પ્રમાણેની વિચારમાળામાં મણકે એ સ્થિર થયા કે—આબાલવૃદ્ધને ઉપયાગી થઈ પડે તેવુ ક્રિનશુદ્ધિનું વિવરણુ લખવું, ખીજે દિવસેજ વિશ્વપ્રભાના પ્રારંભ કર્યો. સાથે સાથે વિષયને સુંદર રીતે છણવા માટે પ્રસ્તુત ગ્ર ંથેનુ' અધ્યયન પ્રારંભ્યુ.
૪
12)