________________
TITSEREMONTSANTINIO STRESSANONIMNIMMUNASTNINAMAMA M સં. ૧૪૨૮ પછી થએલ છે. જેમણે ખરતર ગચ્છાધિપતિ જનસિંહ સૂરિના શિષ્ય જીનપ્રભસૂરિ પાસે અભ્યાસ કર્યો હતો. તેઓશ્રીને “મધ્યાંધકાર નભમણિ”નું બિરૂદ હતું.
દિલ્હીપતિ ફિરોજશાહ તઘલક (ઈ. સ. ૧૩૫૧ થી ૧૩૮૮) પાસે પથસંઘવી (સં. ૧૪૪૪) ની સારી પ્રતિષ્ઠા હતી. તેમની દ્વારા આ સૂરિને પરિચય થતાં પાદશાહે સૂરિજીને ફરમાને લખી આપ્યાં હતાં. જેમના શિષ્ય શ્રી હેમચંદ્રસૂરિ થયા છે.
આચાર્ય રત્નશખર સૂરિજીએ લગ્નના વિષયને અલગ રાખી માત્ર પંચાગ શુદ્ધિથી દિવસ જોવા માટે લક્ષ્ય સ્થિર કરી આ દિનશુદ્ધિ ગ્રંથ બનાવ્યો છે તેઓએ આ ગ્રંથમાં એવી ગુંથણી કરી છે કે જે મુગ્ધ અને પ્રાથમિક શિક્ષણમાં એક ભેમિઆની ગરજ સારે છે. તેમજ આ ગ્રંથ પ્રતિષ્ઠિત–પ્રમાણભૂત રેચક શૈલીદાર અને સરલ છે. જેનું માપ તેના અભ્યાસીજ આંકી શકે.
તે સૂરિની જ બનાવેલી અન્ય કૃતિઓ નીચે મુજબ છે.
પણ વીરજય ક્ષેત્ર સમાસ. ( પ્રકાશક-આત્મા, ભાવનગર) સ્વપજ્ઞ ગુણસ્થાનક ક્રમા, (પ્ર. દે. લા. પુ. ફંડ. સુરત) પ્રાકૃત શ્રી પાલ ચરિત્ર રચના સં ૧૪૧૮ (પ્ર દેલા.) સિદ્ધચક્ર લિખન વીધિ. ગુરુગુણ ષત્રિશિકા-વૃત્તિ. છંદ રત્નાવાળી (જે અમદાવાદ ભંડાર-૨ ને પ્રાકૃત છંદ કેજ, ગાથા ૧૦૦ સંભવે છે.) સંબધ સત્તરી ટીકા ન્યાયકંદલી (આ ગ્રંથ કર્યો હશે? તે સમજી શકાતું નથી )
* વસંતગઢના શિલાલેખ (ભૂજ)માં ઉલ્લેખ છે કે તપગચ્છાધિપતિ સમસુંદરસૂરિશિષ્ય શ્રી મુનિસુંદરસૂરિશિષ્ય શ્રી જયચંદ્રસૂરિના શિષ્ય બાલસરસ્વતી શ્રી રત્નશેખરસૂરિ (વિ. સં. ૧૪૫૭ થી ૧૫૧૭ પોષ વદિ ૬ ) થયા છે. તેમણે સ્વો પણ શ્રાદ્ધવધિ, રત્નચુડાસ આચારપ્રદીપ. અને શ્રાદ્ધ પ્રતિક્રમણ વૃત્તિ બનાવેલ છે.
આ ઉપરાંત પડાવશ્યકવૃત્તિ (સં. ૧૮૯૬), લક્ષણ સંગ્રહ (ડેક્કન), હેમ, અવચુરિ (અમ. ભ. ૨) તથા પ્રબોધ ચ દ્રોદય વૃત્તિ આદિના કરનારા અને નેમિ રાજીમતીના બાર રાસા કાર અંચલગ૭િય કપૂરવિયના ગુરૂ વિગેરે પણ જુદા જુદા રત્નશેખર સૂરીશ્વરે છે. ડે. ત્રિભુવનદાસ લહેરચંદ કૃત અપ્રકટ “જેને જ્ઞાન મહેદધિ” તથા જૈન
ગ્રંથાવલી” ના આધારે NENAS DIENAS MESES DELS ESTELLERS
ES