________________
HWEINSTENNENEINANNUNENEINGINANANANEIRA VISSCHERTRETENUTI
WYMIYNEENVANNANIMENEANSENSUSANAMANA SUE
હવે વર્ષે તિથિઓ કહે છે -
छट्ठी रित्तट्ठमी बारसी अ अमावसा गयतिही उ । - बुड्ढे तिहिकूरदद्धा, वज्जिज्ज सुहेसु कम्मेसु ॥९॥
અર્થછડું, રિકતા, આઠમ, બારશ, અમાસ, ક્ષય તિથિ, વૃદ્ધિ તિથિ, કૂર તિથિ અને દગ્ધ તિથિ, આ તિથિએ શુભ કાર્યમાં વજવી.
વિવેચન–છઠ્ઠ ચોથ નોમ ચૌદશ આઠમ બારશ અને અમાસ, આ તિથિઓમાં શુભ કાર્ય કરવાથી તે કાર્ય સિદ્ધ થતું નથી. શુકલ કે કૃષ્ણ, એમ ગમે તે પક્ષની આ તિથિઓ શુભકાર્યમાં વિર્ય છે. ઉદયપ્રભસૂરી નવમીને કઈક શુભ કાર્યમાં સ્વીકારવાનું કરે છે. પણ તે દિવસે પ્રયાણ કે પ્રવેશ કરવાનો સર્વથા નિષેધ કહે છે, કેટલાકના મતે છઠ્ઠ અને બારશ ધ્રુવ કાર્યમાં શુભ કહેલી છે, પણ પ્રવાસમાં સર્વથા વજેલ છે લલ્લ-ચૌદશના દિવસે યાત્રાને વર્ય કહે છે. આ દરેક તિથિઓ પક્ષછિદ્ર કહેવાય છે. તે શુભ કાર્યમાં વર્ષ હોવાથી અશુભ કાર્યમાં વિશેષ સિદ્ધિકર પણ મનાય છે. અર્થાત્ શુભ તિથિએ શુભકાર્યમાં સારી છે, તેમ અશુભ તિથિએ અમુક શુભમાં (બીજી વાર ન કરવા પડે તેવા સ્થિરમાં) તથા અશુભ કાર્યમાં સારી છે. લલ્લ કહે છે કે
“શુન્ન મત્ર રક્ષા ક્ષા--હુજુ સુ ને . રિn રસ્સભ્ય: સત્તા
અથ_યંત્ર, મંત્ર, રક્ષા, દશા, કાર્યો અને સ્નાનમાં રિક્તાતિથિ, અમાવાસ્યા અને આઠમ શુભ છે.” મુહૂર્ત ચિંતામણિકાર દરેક તિથિઓની અમુક ચાર ઘડીઓને વર્ય
“તિર્થ-જુ ના T-s-f-y-વાધિHિ-દિ-તિ-વ-વિશ્વ વારંવાર છે मुनी-भसंख्या प्रथमातिथेः भान्,
परं विषं स्याद् घटिका चतुष्टयम् ॥१॥ અર્થ_“શુકલપક્ષ કે કૃષ્ણપક્ષની સાઠ ઘડી પ્રમાણવાળી પ્રતિપદાથી દરેક તિથિઓની અનુક્રમે ૧૫–૫–૮–૩–૭–૧–૪–૮–૩–૧૦–૩–૧૩–૧૪-૭-૮ ઘડી પછી ચાર ચાર વિષઘટિકાઓ છે ના વળી તેજ ગ્રન્થમાં પક્ષછિદ્ર તિથિઓ માટે આ વિશેષ છે–ચેથની આઠ ઘડી,
* ચોથ, નેમ અને ચૌદશ
૪૧