________________
HAMMASSASARA Naka NASESTSANA Sarasa AMASEDA SADANANASEKARANMASININ તે સર્વકાર્યમાં વર્જવા લાયક મલમાસ કહેવાય છે. આ બન્ને પ્રકારના મલમાસને કાલનિર્ણય ગ્રન્થમાં વિશેષ સ્પષ્ટ કરે છે असंक्रान्तिमासोधिमास: स्फुटं स्यात, द्विसंक्रान्तिमासः क्षयाख्यः कदाचित् । क्षयः कार्तिकादित्रये नाऽन्यत: स्यात्, ततो वर्षमध्येऽधिमास द्वयं स्यात् ॥१॥
અથ–“જે માસમાં સૂર્યસંક્રાન્તિ ન હોય તે અધિક માસ કહેવાય છે, અને એક માસમાં બે સંક્રાતિ હોય તો એક ક્ષયમાસ કયારેકજ આવે છે. અને ત્યારે કાર્તિકાદિ ત્રણ માસ પૈકીને માસજ ક્ષય પામે છે. વળી જે વર્ષમાં એક માસને ક્ષય થાય તે જ વર્ષમાં બીજા બે માસ વધે છે.” જેમ સૂર્યને સ્પર્શનારી તિથિ પ્રમાણ છે, તેમજ સંક્રાન્તિવાળો માસજ પ્રમાણે છે. હવે ધારે કે–વૈશાખ વદ ૦)) ના દિવસે સુર્યસંક્રાન્તિ થઈ હોય, અને ત્યારપછી એક માસ એધી ત્રીજા માસમાં શુદિ એકમને દિનેજ સૂર્યસંકાન્તિ થાય તો વચલો સંક્રાન્તિ વગરનો માસ અધિકમાસ કહેવાય છે. તે અધિક માસ શુભકાર્યમાં વિર્ય છે. વળી એકજ માસમાં શુદિ એકમ અને વદિ અમાસના મધ્યમાં બે સંક્રાન્તિ થાય, તે કાતિક-માગશર કે પિોષ માસનો ક્ષય થાય છે એટલે આવા સંયોગો તે ત્રણ માસમાં જ થાય છે, અને તે ક્ષયમાસનો ભગ પૂર્વ માસમાં થાય છે, એટલે તે શુભકાર્યમાં વજ્ય છે. પરંતુ આ ક્ષય માસવાળા વર્ષમાં બે અધિકમાસ ચકકસ આવે છે. તેમાં ક માસ વૃદ્ધિમાસ ગણવો? તે માટે કાલનિર્ણય ગ્રન્થના આધારે આટલું વિશેષ છે :
"मासद्वयेऽब्दमध्ये तु, संक्रान्ति नं यदा भवेत् ।
प्राकृतस्तत्र पूर्वः स्यात्, अधिमासस्तथोत्तरः ॥१॥ અથ–“એક વર્ષમાં (ક્ષય માસ થવાથી) જુદા જુદા બે માસમાં સંક્રાન્તિ થતી નથી, એટલે બે વૃદ્ધિ માસ બને છે ત્યારે પ્રથમ બેવડાયેલે માસ પ્રાકૃત-શુભકાર્ય કરવા યોગ્ય મનાય છે, અને બીજે બેવડાયેલ માસ અધિકમાસ ગણાય છે.
પ્રાચીન આર્ય તિષના અનુસારે વીશ વર્ષમાં આઠ અધિકમાસ આવતા હતા, અને તેમાં પિષ તથા અસાડની વૃદ્ધિ થતી હતી. પણ આધુનિક ગણિત પ્રમાણે ગણીશ વર્ષમાં આઠ અધિકમાસ આવે છે, અને મહા તથા ફાગણ વિના દરેક માસ વધે છે. પંન્યાસ નેમકુશાલ ગણિ કહે છે કે – માઘ ફાગણ ચુટે નહિ, વધે નહિં કઈ કાળ; ૧ પા.
એકસો અયાશી વર્ષમેં, બૌતેર અધિક માસ
ક્ષય માસ દે દાખીયા, નેમકુશલ પંન્યાસ. ૧૬ અધિક માસ લાવવાનું કરણગણિત આ પ્રમાણે છે –
૩૮