________________
sasasasas
માગશર પેષ મહા અને ફાગણુ, એ ખાર ચદ્રમાસે છે. આ ખારે સક્રાંતિ અને મારે માસે ઘણું કરીને સાથેજ હોય છે. એટલે-મેષ સંક્રાંતિ અને ચૈત્ર સાથે હોય છે, અને તેજ ક્રમથી મીન અને ફાગણુ સાથે હોય છે. (અહીં વિક્રે ૧ થી શુદ્ધિ પૂર્ણિમાં સુધીના ચંદ્રમાસ લેવા. ) વળી ચૈત્રાદિ દરેક માસની પુનમે સાંજે સંધ્યાકાળે ઘણું કરીને તેના નામવાળા ચિત્રા વિશાખા જયેષ્ઠા વિગેરે નક્ષત્રાના ઉદય થાય છે. દિનશુદ્ધિમાં નક્ષત્રમાસની અને લગ્નશુદ્ધિમાં સૌરમાસની મહુ આવશ્યકતા રહેલી છે.
વૃષ આદિ બબ્બે સૌરમાસમાં યાને વૈશાખ વિગેરે બબ્બે ચ ંદ્રમાસમાં એકેક ઋતુ બદલાય છે. આ ઋતુ છ છે, તેના નામ નીચે મુજબ છે.
ગ્રીષ્મ, વર્ષા, શરદૃ, હેમંત, શિશિર અને વસત
વળી સૂઈ દિ છ રાશિમાં હોય ત્યારે દક્ષિણ તરફ્ના માંડલામાં કરે છે, તેથી તે ભ્રમણ દક્ષિણાયન કહેવાય છે. આ દક્ષિણાયન શુભ કાર્યોંમાં વર્જ્ય છે. સૂર્ય ધનમાંથી નીકળી મકર આદિ છ રાશિમાં ભ્રમણ કરે ત્યારે ઉ-તરાયન કહેવાય છે, જેમાં દરેક શુભકાર્યો કરી શકાય છે.
હવે કયા કયા માસે શુભ છે, તે શ્રી હરિભદ્રસૂરિ કહે છે–
“મિતિરા, મામદ, ચિત્ત જોવા િવિ પુત્તુ મુદ્દા !”
અથ..ચૈત્ર, પોષ અને અધિક માસ વને માગશર વિગેરે આઠ માસ શુભ છે.” ઉદ્દયપ્રભસૂરિ કહે છે કે
વો મારા ખર્ચે, મેષાદ્વિ યો િ૨,”
અ—સૂર્ય જયારે મકર કુંભ મેષ વૃષ અને મિથુનના હોય ત્યારે વિવાહ દીક્ષા કે પ્રતિષ્ઠાનું મુહૂત' લેવુ શુભ છે.” તેમજ-~
“માણ-હાજીનો રાજ્ય-કોષ્ઠયોગ્રાઽત્તિ માલો છ
અથ་—મહા ફાગણ વૈશાખ અને જેઠમાં લગ્ન શુભ છે.” તથા કેટલાક હીન જાતિના લગ્ન માટે કાર્તિક અને માગશર માસ પણ સારા છે. તે માટે વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે— દેવ ઉઠી અગીયારશ પછી ગુરૂ રવિ શુદ્ધ હોય, અને ક્રુર ગ્રહ રહિત નક્ષત્રમાં ચંદ્ર બળવાન હાય તે શુભ કાર્ય થઇ શકે છે. આવીજ રીતે અષાડ શુદિ દશમ સુધીના પ્રથમ ત્રિો ભાગ મિથુન સક્રાંતિવાળા હાય તે તે શુભ છે, એમ ત્રિવિક્રમ કહે છે.
TENBENZUE LESZJZSESETENENESZESE
૩૬
ENSUETENES