________________
HIMSHAHISANA BAMNASA.Mદ્વાણHISASASASASASASAMAMSHAH
લેકશ્રી વિગેરે ગ્રન્થનાં આધારે પાંચ ત્રિશાશે પરમ નીચ અંશ છે, તેથી કેટલેક સ્થાને પાંચ નીચશે ત્યાજ્ય કહ્યા છે બૃહજજાતક નારચંદ્ર વિગેરેમાં મકરના પાંચમાં ત્રિશાંશને પરમ નાચ કહેલ છે, તેથી મકરના પાંચમાં ત્રિશાશે રહેલ ગુરૂ સર્વથા વન્ય છે; પરંતુ અહીં તે જ્યોતિષ શાસ્ત્રના નેતાઓ પોચે ત્રિશાશને સર્વથા શ્રેષ્ઠ માને છે.
વળી લુણસંવત્સર દેષ આ પ્રકારે થાય છેકુંભ મીન મેષ કે વૃષ રાશિમાંથી કઈ પણ રાશિને ગુરૂ ભગતો હોય, તે રાશિમાંથી અતિચારી થઈ શીવ્ર ગતિ કરે અને પીસ્તાલીશ દિવસના અતિચાર પછી માગી થાય ત્યાર પછી કેટલેક દિવસે વક્રી થતાં વામગતિ કરે ત્યારે તે જો પૂર્વે ભગવેલ રાશિમાં ન આવે તે તે વર્ષ લુપ્તસંવત્સર થાય છે. મુહૂર્ત ચિંતામણિમાં કહ્યું છે કે-ગુરૂ તે ચાર રાશિમાં અતિચાર કરે તે લુપ્તસંવત્સરને દોષ નથી. તથા આ દોષ ખાસ કરીને રેવા અને ગંગાના મધ્યપ્રદેશમાં વર્ષે છે. વળી આરંભસિદ્ધિની ટીકામ દૂષણરૂપ પગત નામે દેષ આ પ્રમાણે થાય છે.
अभिजिद-वारणाऽऽदित्य-रेवती संगते सति ।
तदा लोपगते जीवे, विवाहादि विवर्जयेत् ॥१॥
અર્થ-અભિજિત શતભિષા પુનર્વસુ અને રેવતી નક્ષત્રમાં જોડાયેલે ગુરૂ લાગત કહેવાય છે, તે વખતે વિવાહ વિગેરે શુભ કાર્ય કરવાં નહિ.
આ પ્રમાણે ગુરૂવર્ષનું વિધાન અન્ય ગ્રન્થમાં વિસ્તારથી વર્ણવેલ છે. સૂર્ય એક રાશિમાં બ્રમણ કરતાં એટલે કાળ કાઢે તે એક સૌરમાસ કહેવાય છે. એમ બાર રાશિમાં ભ્રમણથી સૌરવર્ણ થાય છે અને સાઠ સૂર્યમાસને એક પાંચ વર્ષવાળે યુગ થાય છે.
શુદિ એકમથી અમાવાસ્યા પર્વતના દિવસથી કાર્તિક ચૈત્ર વિગેરે ચાન્દ્રમા થાય છે. અને તે બાર માસનું એક ચાન્દ્રવર્ષ તથા બાસઠ ચાન્દ્રમાસનો એક યુગ થાય છે.
ચન્દ્રને ભોગવ્યા પછી તે નક્ષત્ર ફરીવાર ચંદ્રના ભાગમાં આવે તે દરમ્યાન ગયેલા દિવસે નક્ષત્રમાસ કહેવાય છે. આવા સડસઠ નક્ષત્રમાસનો એક યુગ થાય છે.
મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન એમ સૂર્યની બાર સક્રાંતિના બાર સૂર્યમા છે. ચૈત્ર, વૈશાખ, જેઠ, અસાઢ, શ્રાવણ ભાદર, આ. કાર્તિક BOLLLADESETENGAH SEMESLIESHI LILAS PILIESTERELLAYELENILLE DE SEDE DE SO *गोऽजान्त्यकुम्भे तरलेऽतिचारगे, नो पूर्वराशिं गुरुरेति वक्रितः । तदा विलुप्ताह ईहातिनिदितः शुभेषु रेवासुरनिम्नगान्तरे ॥१॥
૩૫