________________
૧૧ નિત્યના વેગ કરતાં અધિક ઝડપથી ચાલનારો ગ્રહુ અતિચારી છે. સૂર્ય અને ચંદ્ર સદા શીઘ્ર (અતિચારી) છે.
૧૨ સમ ગતિશીલ ગ્રહ માગી કહેવાય છે.
૧૩ ઉદય પછી અને અસ્ત થવા પહેલાં સાત દિવસ સુધી ગ્રહ બાળ અને વૃદ્ધ કહેવાય છે. તથા થાડા દિવસથી ઉદય પામૈલે અને અસ્ત થવામાં સન્મુખ થયેયેા ગ્રહ પણ માળ અને વૃદ્ધ કહેવાય છે.
૧૪ ઘણા દિવસથી ઉગેલા વૃદ્ધ નહિ થયેલા, અને વિશાળ શિંખવાળા ગ્રહ વિપુલ કહેવાય છે.
૧૫ સૂર્ય રાશિથી બહુ દૂર થઈ આકાશમાં દેખાય એટલે સ્પષ્ટ કિરણવાળા હોય તે ગ્રહ સ્નિગ્ધ છે.
૧૬ નક્ષત્રના એકજ પાદમાં ભેગા થયેલા ગ્રહો કે તારાઓ યુદ્ધસ્થ ગ્રહી કહેવાય છે, ૧૭ યુદ્ધ પછી શુક્ર વિના ખીલે ઉત્તરગામી ગ્રહુ જચી છે.
૧૮ યુદ્ધ પછી દક્ષિણગામી ગ્રહ હારેલા-પીડિત કહેવાય છે.
૧૯ રાહુ પાસે રહેલા શિવની પેઠે કુરથી જીતાયેલા ગ્રહ કુરાકાન્ત કહેવાય છે.
२० प्रविविक्षुः प्रविष्टो वा, सूर्यशशौ बिरश्मिकः ।
સૂર્ય રાશિમાં પ્રવેશ કરવાવાળા કે તેમાં ગયેલા ગ્રહ વિસ્મિક થાય છે.
२१ क्रूराक्रान्तः क्रूरयुतः क्रूरदृष्टस्तु यो ग्रहः । विशश्मितां प्रपन्ना, स विनष्टो बुधैः स्मृतः ॥ १ ॥
પદ્મપ્રભસૂરિ કહે છે કે—કુરથી જીતાયેલા, કુરની સાથે રાશિના એક નવાંશમાં રહેલે કુરની સ`પૂર્ણ દૃષ્ટિથી દેખાયેલા અને સૂર્યની રાશિમાં પેસવાવાળા ગ્રહ વિનષ્ટ થાય છે.
૨૨ ઈષ્ટ દિવસે ગેચર અને પ્રતિકૂલ વેધથી શુભ થયેલ ગ્રહ સઃ સફળ કહ્યો છે. ૨૩ ઈષ્ટ દિવસે ગેાચર અને અનુકૂલ વેધથી અશુભ થયેલ ગ્રહ સઃ અફળ મનાય છે.
HAKKEBEN
EVENE BL
BEBE