________________
શુક્રને રિવ સામ શત્રુ છે, બુધ શર્માને મિત્ર છે અને મગળ ગુરૂ મધ્યસ્થ છે.
શનિને શુરૂ મધ્યસ્થ છે, બુધ શુક્ર મિત્ર છે, અને ખાકીના ત્રણ શત્રુ છે.
લગ્ન કુંડળીમાં પેાતાથી ખીજે, ત્રીજે, ચેાથે, દશમે, અગીયારમે અને બારમે સ્થાને રહેલા ગ્રહ તત્કાળ મિત્ર છે, અને બાકીના સ્થાનમાં રહેલા ગ્રહ તત્કાળ શત્રુ કહેવાય છે. મિત્ર ગ્રહે તત્કાળ મિત્ર થાય તે તે વધારે સારા છે, અને શત્રુ ગ્રહો તત્કાળ શત્રુ થાય તે તે વધારે અશુભ છે.
શિન અને ખુધ રિવે અને ચન્દ્રના પુત્રા છે.
गुर्वककन्दवः कुल्या, उपकुल्यः कुजः सितः । तमश्चाथ बुधो मिश्र - स्तत्र नक्षत्रवत् फलम् ॥१॥
અથ—સૂર્ય ચંદ્ર ગુરૂ અને શનિ કુલ્ય છે. મગળ અને શુક્ર ઉપકુલ્ય છે તથા બુધ અને રાહુ કુલ્યાપકુલ્ય છે. તે સવ વારાનુ સ્થિરબળ ચરબળ અને મધ્યમબળ રૂપી ફળ કુલ્યાદિ નક્ષત્રની પેઠે જાણવુ -
બીજા સંચાગી થનારા ગ્રહ નામા નીચે મુજબ છે ઃ
૧ ચૈત્ર સુદી એકમને દિવસે જે ગ્રહને વાર હોય તે ગ્રહ વષૅશ (વર્ષાધિપતિ) કહેવાય છે.
૨ મેષ સંક્રાંતિના વારના ગ્રહ મત્રી કહેવાય છે.
૩ કર સંક્રાંતિના વારના ગ્રહ શસ્ત્રેશ કહેવાય છે.
૪ દરેક માસની શુદિ એકમના વારના ગ્રહ માસેશ ગણાય છે.
૫ હમેશના વારને ગ્રહુ દિનેશ ગણાય છે.
૬ હેારાના પતિ હેારેશ કહેવાય છે.
છ રાશિના (આગળ કહેવાશે તે) પતિ ગ્રહે તે તે રાશિના સ્વામી છે.
૮ રવિની રાશિમાં અમુક અંશે ગયેલા ગ્રહે અસ્ત કહેવાય છે.
૯ વિથી અમુક અંશ દૂર રહેલા ગ્રહેા ઉદયી કહેવાય છે.
૧૦ વામ ગતિવાળા ગ્રહ વક્રી કહેવાય છે. રાહુ અને કેતુ સદા વક્રી છે.
VENENES
NEATENEUKENZIESBUENAVEVEN LEVEN
HANYANNANHAL
૨૪