________________
સાઠ વિપળ (એક ગુરૂ અક્ષર બલવાને કાળી ને એક પળ. સાઠ પળ (કામક્રીડા છંદ બેલતાં લાગતો કાળ) ની એક ઘડી. બે ઘડીનું એક મુહૂર્ત. સાઠ ઘડી અથવા ત્રીશ મુહૂર્તને એક દિવસ. ત્રિીસ દિવસને એક માસ. બે માસની એક હતુ ત્રણ ઋતુનું એક અયન. અને બે અયનનું એક વર્ષ થાય છે.
સાઠ વિલિપ્તાની એક લિસા, સાઠ લિપ્તાને એક અંશ ત્રીશ અંશની એક રાશિ, બાર રાશિનું એક ભગાણુ અને સૂર્યના એક ભગણુકથી એક સૌર વર્ષ થાય છે. (આ ભગણમાં ફરતાં સૂર્યને એક વર્ષ થાય છે, જે તેનું સૌરવર્ષ કહેવાય છે. વળી કળા અને વિકળાનાં લિપ્તા અને વિલપ્તા એવાં બીજા નામે છે.
મુહૂર્ત ચિંતામણિની ટીકામાં વારની કેટલીક વિષ ઘડીએ વર્જવાનું કહેલ છે. नखा द्वयं द्वादश दिक् च शैलाः, बाणाश्च तत्त्वानि यथाक्रमेण । सुर्यादिवारेषु परं चतस्त्रो, नाड्यो विषं स्यात् खलु वर्जनीयम् ॥१॥
અથ–રવિ આદિ સાત વારમાં ૨૦–૨–૧૨–૧૦–૭-૫-રપ ઘડી પછીની ચાર ઘડીએ વિષ હોવાથી વર્જવા લાયક છે.
આ ગ્રન્થમાં દિનશુદ્ધિ દેખાડવાની હોવાથી ગ્રહોચર વિગેરેનું વિવેચન કરેલ નથી. પણ તે કેટલેક સ્થાને જરૂરી હોવાથી બીજા ગ્રન્થોના આધારે આગળ સવિસ્તર વર્ણવેલ છે, પણ તેઓની ગતિ અને નામે અહીં જ કહીએ છીએ.
રવિ, સોમ, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર અને શનિ, એ સાત ગ્રહ દરેક ગ્રન્થોમાં વર્ણવ્યા છે. તે સિવાય કેટલાક તિશાસ્ત્ર ગ્રન્થમાં રાહુ અને કેતુની પણ અગત્ય મનાય છે, તે તે બન્નેને સાથે ગણુતાં નવ ગ્રહો છે. પણ આ બન્ને ગ્રહે હંમેશાં સામસામા સ્થાનમાં, પિતાની રાશિથી સાતમી રાશિમાં સમનવાશે અને સમત્રિશાંશે હોય છે, એટલે રાહુના સારા કે ખરાબ ફળ ઉપરજ કેતુનું ફળાફળ વિચારાય છે. તે નવે ગ્રહોનું ગ્રહ ગેચર આ પ્રમાણે છે –
રવિ એક રાશિમાં એક માસ રહે છે, અને એક દિવસમાં રાશિને અકેક અંશ એમ