________________
sanasana sana anasaharanasaHARASAAN
A T M anakalabanana YTBANE વાર હોય તેટલામું ચોઘડીયું ઉપકુલિક છે. આ ત્રણે રીતે ગણતાં શુક્રવારે સાતમું, શનિવારે છઠ્ઠ, રવિવારે પાચમું, સોમવારે ચોથું, મંગળવારે ત્રીજી અને ગુરૂવારે પહેલું ચોઘડીયું ઉપકુલિક છે.
આ ત્રણે વેગોને એ ક્રમ છે કે-જે વારે જે ચોઘડીયું કુલિક હિય તેનાથી પૂર્વના પાંચમાં વારનું ચોઘડીયું ઉપકુલિક અને તેથી પૂર્વના પાંચમા વારનું ચેઘડીયું કંટક હોય છે. આ ત્રણે કુયોગ સારા કામમાં વજર્ય છે.
ગાથાના પૂર્વાર્ધથી ત્રણ યોગ દેખાડી ઉત્તરાર્ધથી અડ ઈત્યાદિ શબ્દથી કાળવેળા દેખાડે છે. અનકમે રવિવારે આઠમું ચોઘડીયું, સોમવારે ત્રીજું, મંગલવારે છઠું, બુધવારે પહેલું ગુરૂવારે ચોથું, શુકવારે સાતમું, અને શનિવારે બીજું ચોઘડીયું કાળવેળા છે. દરેક વારને ત્રણે ગુણ ગુણાકારમાંથી ત્રણ બાદ કરવાથી કાળવેળાનું ચોઘડીયું આવે છે. જેમકે-શનિવાર સાતમે છે, તેને ત્રણે ગુણવાથી એકવીશ, અને તેમાંથી ત્રણ બાદ કરતાં ૧૮ રહે છે. હવે ચેઘડીયા આઠ છે, માટે આઠથી ભાગતાં પૂર્ણાકમાં બે અને શેષ બે રહે છે. તે આ શેષ રહેલ બીજું ચોઘડીયું શનિવારે કાળવેળા છે, તે શુભ કાર્યમાં ગ્રહણ કરવું નહિ . ૬ In
હવે અર્ધપ્રહર અને તેની ખાસ વજર્ય ઘડીઓ કહે છે
ता चउजुअ अद्धपहरा, तेसिं सोलडदुतीसदुएगचऊ । चउसट्ठी मज्झपला, हेया पुवाउ दिसि छट्ठी ॥७॥
અર્થ-કાળવેળામાં ચાર ભેળવી તે વજર્ય અધપ્રહર આવે છે. અને રવિ આદિ સાત વારમાં અનુક્રમે અધપ્રહરના મધ્યના સેળ, આઠ, બત્રીશ, બે, એક ચાર અને ચેસઠ પળે પૂર્વાદિક છઠ્ઠી છઠ્ઠી દિશાએ યાત્રાદિકમાં વજધા ગ્ય છે.
વિવેચન–સાત વારમાં જે જે ચોઘડીયા કાળવેળા છે તેનાથી પાંચમું પાંચમું ઘડીયું વજર્ય અર્થ પ્રહર હોય છે, જેથી કાળવેળામાં ચાર મેળવતાં વજર્ય ચેઘડીયાં આવે છે. વળી તેવીજ રીતે વજર્ય અર્ધપ્રહરમાં ચાર મેળવતાં કાળવેળા પણ આવે છે. જેમકેરવિવારે આઠમું ચેઘડીયું કાળવેળા છે, તેમાં ચાર મેળવતાં (બારમું અને આઠે ભાગતા શેષ રહેલું) ચોથુ ચોઘડીયું રવિવારે વજર્ય અર્ધપ્રહર છે.
૧૮