________________
KOMBINAMIMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM
. (જુઓ આ. ૭૦ [૨]) લગ્નરેખા આગળ વધીને સૂર્યરેખાને કાપતી હોય તો પતિ પત્ની વચ્ચે વેરભાવ, ઈર્ષા અને ઝઘડા થયા કરે છે.
(જુઓ આ. ૭૦ [૩]) લગ્નરેખામાંથી ઘણી નાની રેખાઓ નિકળીને હદય રેખાને કાપતી હોય તે તે મનુષ્યની સ્ત્રી કાયમ બિમાર રહે છે અને બિમારીમાં જ મૃત્યુ પામે છે.
લગ્નમાં આગળ વધીને બુધના પર્વત પર વળતી હોય તો આ લેકેના લગ્ન થતાં નથી અને જીવન ભર કુંવારા રહે છે.
..
આકૃતિ-૭૧.
O
૬ ૧.લગ્નબT.
(જુઓ આ. ૭૧ [૨]) અંગુઠાના મૂળમાંથી કઈ એક રેખા નિકળીને લગ્ન રેખાને કાપીને બુધની આંગળી પાસે જતી હેય તો તે પિતાના જીવન સાથીની હત્યા કરે છે. આ રેખા સપજિહવાકાર હોય તે મોટી ઉંમરે લગ્ન થાય છે અને બંને વચ્ચે ઝગડા થયા કરે અને આજ રેખા આ પ્રમાણે બુધની આંગળી તરફ વળેલી હોય તે તે પર સ્ત્રીમાં ફરનારે, વ્યભિચારી અને જે આ રેખા સ્ત્રીના હાથમાં હોય તો તે પર
૨.અંગ્સઠાના મુખમાંથી
નીકળતી ૨બા.
પુરૂષમાં ફરનારી થાય છે અને ઘણી વાર પિતાના પ્રેમીને માટે થઈને પિતાના પતિને ઝેર આપે છે. આ રેખા ઉપર ચેકડીની નિશાની નિષ્ફળ લગ્ન જીવન બતાવે છે. આ રેખા ઉપર જાળીની નિશાની હોય તે તે પુરૂષ વિધુર બને છે. આ રેખા ઉપર ત્રિશૂળની નિશાનીવાળા માણસ વેશ્યાગામી અને ખરાબ કર્મ કરનારા થાય છે.
સ્ત્રીના હાથમાં લગ્નરેખા સારી હોય, પગને અંગુઠે બીજી આંગળી કરતાં સાધારણ માટે અને અણીદાર હોય તેવી સ્ત્રીઓ પતિને ઘણીજ વ્હાલી હોય છે અને હંમેશા તેને માનપાન મલ્યા કરે છે.
લગ્ન રેખા નીચેની બાજુ વળેલી હોય તે બંને જણાને ઘણુ સમય સુધી વિયોગ રહે છે અથવા એક જણનું મૃત્યુ થાય છે.
૪૮૧