________________
SAMMUNNANENANE NANAMIBENARAMDAMhasahasama
(જુઓ આ. ૭૨) હદય રેખા ગુરુ અને શનિના પર્વતની વચમાં જતી હોય અને લગ્નરેખા હદય રેખાની નજીક હોય તે એ લાગણીશીલ અને પ્રેમાળ સ્વભાવને લીધે બીજાના પ્રેમમાં પડે છે. અને આ લોકોનો પહેલો પ્રેમ નિષ્ફળ જાય છે અને બીજા પ્રેમથી લગ્ન થાય છે અથવા વડીલેની સંમતિથી લગ્ન થાય છે પરંતુ આ લેકોનું લગ્ન જીવન પ્રેમાળ અને સુખી થાય છે. પણ ઘણીવાર આ લેકે પોતાના પહેલા પ્રેમીને પણ ભૂલી શકતા નથી.
(જુઓ આ. કર (૪) લગ્ન રેખા સારી અને સુંદર હોય અંકૃત૭૨ અને જે સ્ત્રીને હાથ સુંદર અને કોમળ હોય, આંગળીઓમાં ચકની
નિશાની હોય, ગુરુના પર્વત પર ચોકડીની નિશાની હોય, શરીરમાં તલની નિશાનીઓ હોય, ગાલમાં ખાડા પડતા હોય તો તે સ્ત્રીને અતિશય ગરીબ કુટુંબમાં જન્મ થયો હોવા છતાં પણ તે સ્ત્રી અતિ ધનવાન થાય છે. સારે અને સુખી પતિ મળે છે અને સુખ વૈભવ ભોગવવા છતાં પણ તેનામાં અભિમાન આવતું નથી. અનુભવથી જોવામાં આવ્યું છે કે જે સ્ત્રી પુરૂષને દાઢીમાં ખાડે પડતો હોય તે તેને પ્રેમાળ સાસુ મળે છે અને જે સ્ત્રીને ગાલમાં ખાડા પડતા હોય તે પિતાના પતિને અતિશય હાલી હોય છે.
|
|_|
(જુઓ આ. નં. ૭૩) જે સ્ત્રી પુરૂષને હદય રેખા સાંકળ વાળી હોય, અંગુઠ પાછળ વળતો હોય અને લગ્ન રેખા એક કરતાં વધારે હોય તો આ લોકે લગ્ન પહેલાં બીજી વ્યકિતઓ સાથે
પ્રેમ સંબંધમાં આવતા હોય છે અને પ્રેમમાં નિષ્ફળ જઈને બીજે PAT
ગમે ત્યાં લગ્ન કરી નાખે છે. (જુઓ આ. નં ૭૨ (૪) જે સ્ત્રી પુરૂષના હાથમાં લગ્નરેખા સારી હોય, હૃદય રેખા ગુરૂ અને શનિના
પર્વત પાસે જતી હોય અને ગુરૂના પર્વત પર ચેકડીની નિશાની આકૃતિ-૭૩.
હોય તો આવા લોકો પ્રેમ લગ્ન અથવા તે પિતાની ઇચ્છા
મુજબના લગ્ન કરે છે. જે પુરૂષના હાથમાં લગ્નરેખા વળીને હૃદય રેખાને અડતી હોય તો તેની પત્ની
૪૮૨