________________
-
|
૯) લગ્ન રેખા
(જુઓ આ. ૬૯ [૧] ) લગ્નરેખા હાથમાં ઘણીજ નાની હોવા છતાપણું જીવનમાં ઘણે મહત્વનો ભાગ ભજવે છે. આ રેખાથીજ બે
આત્માઓનું મિલન અથવા સ્ત્રી-પુરૂષના લગ્ન તે આકૃતિ-૬૯ ,
થાય છે. આ રેખા હૃદય રેખાની ઉપર અને ૧.સારી
બુધન પર્વતની નીચે હોય છે. કેઈક વાર | | લવનરેબ. આ રેખા એક, બે કે ત્રણ પણ હોય છે.
પણ મહત્વ હૃદય રેખાની નજીકની રેખા ને અપાય છે. લગ્ન રેખા પાતળી, નાની, ડાઘ વગરની અને સુંદર હોય અને
હૃદય રેખાની નજીક હોય તો ૧૮ થી ૨૨ વર્ષની ઉંમરમાં લગ્ન થઈ જાય છે. આ રેખા હૃદય રેખાથી દૂર હોય એટલે કે બુધના પર્વત અને હૃદય રેખાની બરાબર વચમાં હોય તે ૨૨ થી ૨૮ વર્ષ ની ઉંમરમાં લગ્ન થાય છે. અને લગ્ન રેખા હદય રેખાથી એકદમ દૂર અને બુધના પર્વતની પાસે હોય તે લગ્ન જીવન ૩૦ થી ૪૫ વર્ષની આસપાસમાં થાય છે.
આ રેખા ઉપરથી જીવન સાથી કે મળશે ? લગ્ન જીવન સુખ અને શાંતિ ભર્યું જશે કે નહિં કે છુટાછેડા આવશે અથવા તો લગ્ન પછી પણ બીજે લફરા કે અન્ય સંબંધ થશે કે નહિ તે દર્શાવે છે.
આ રેખા જેટલી સુંદર સ્પષ્ટ અને ડાઘવગરની લાલસ પડતી હોય તે લગ્ન જીવન સુખી અને આનંદી થાય છે. આ લોકોને એક બીજા માટે અતિશય પ્રેમ પણ રહે છે. જે આ રેખા ડાઘવાળી કે તુટેલી હોય તે લગ્ન જીવન તુટવાનું કે બગડવાનું થાય છે. અને લગ્ન જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે.
/
A B
(જુઓ આ. ૭૦ [૧]) લગ્નરેખા આગળ વધીને હદય રેખાને અડતી
હોય તે આ લોકેના જીવનમાં સ્ત્રીઆકૃતિ-૩૦
પુરૂષને કાયમ ઝઘડા થતા હોય છે ૧હદયરેખાને અને ઘણી વાર છુટાછેડા પણ લેવા પડે અડતી લરિબા.
છે. આવી રેખા જે સ્ત્રીઓના હાથમાં
હોય તે તેને દારૂડિયે પતિ મળે છે ૨.સૂર્યખાનેકાવતી
અને કજિયા કંકાસથી જીવન બરબાદ લગ્નરેન્ના. થઈ જાય છે. અને આ રેખા હૃદય3.fકાપતીલ નકા. રેખાને કાપતી હોય તો છુટાછેડાને
પ્રસંગ બને છે. SESSE ES S ENZIEMESSENEKEND: SESELY PULLENSVEIEN
૪૮૧