________________
મિલ્કત મકાનમાં પૈસા રોકીને અતિશય પૈસાવાળા થાય છે. માટેજ સૂર્યની રેખાવાળી વ્યકિત સૂચની જેમ પેાતાનું જીવન પ્રકાશમય બનાવીને જીંદગી જીવી જાણે છે.
સૂર્ય રેખા ઉપર ચીપીયાની નિશાની હાય તા ઘણી મહેનત પછી આખરૂ અને ધન મળે છે.
સૂર્ય રેખા ઉપર તારાની નિશાની હોય તે મિત્રા દ્વારા ધન લાભ થાય છે. ... અને સૂ રેખા ઉપર ટપકાની નિશાની હોય તે તે મનુષ્ય ધર્મિષ્ઠ અને સદ્ગુણી થાય છે.
સૂર્ય રેખા તુટેલી હાય તા નુકશાની કરાવે છે, સૂર્ય રેખા અને મસ્તક રેખાના સંગમ સ્થાને ટપકાની નિશાની હોય તે આંખના દર્દી થાય છે.
- (૧૯) આરોગ્ય રેખા ૧૧૧૧ -
આરોગ્ય. રેખાને બુધની રેખા પણ કહેવામાં આવે છે, અને આ રેખા આત્મમળની પણ રેખા કહેવાય છે.
આકૃતિ-૬૬ ૧.આરોગ્યરેખા, ૨.ચવનીનિશાની 3. તારો.
(જુએ આ. નં. ૬૬) આયુષ્ય રેખા મસ્તક રેખા અને આરોગ્ય રેખા આ ત્રણે રેખાએને સૉંગમ થતા હેાય તે અને આ ત્રિકાણુ હુથેડીમાં જેટલે મેટ દેખાતા હોય તે મનુષ્ય ઘણુંાજ પૈસાવાળા થાય છે. આવાં લેકે વિશાળ યના હોય છે. અને જો ત્રિકા નાના હાય તેા એ લેાકે સુખી પણ સંકુચિત વિચારના હોય છે.
(જીએ આ. ન. ૬ [૧]) આરોગ્ય રેખા હોવી એજ શરીરમાં ખિમારી બતાવે છે. આ રેખા ન હોય તે શરીર તતંદુરસ્ત બતાવે છે. અને આરોગ્ય રેખા હોવાથી શરીરમાં અવારનવાર રાગે બતાવે છે. વાંકી–ચુકી આરાગ્ય રેખા શરીર નબળુ રાખે છે. અને ઘણીવાર
આ લેાકેા વિશ્વાસઘાતી પણ નિકળે છે. આરગ્ય રેખા તુટેલી હેય તેા પાચન શક્તિ નમની પડે છે અને સાંકળવાળી હોય તે માયાને દુઃખાવે આપે છે. આ રેખા ઉપર ટપકાની
SETES
४७७